હવે, સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન પર રાજદ્વારી બોમ્બ ફેંકવામાં આવશે
7 સાંસદો - ભૂતપૂર્વ રાજદ્વારીઓના પ્રતિનિધિમંડળ ઉપરાંત, વિદેશ મંત્રી જયશંકર પણ વિદેશ જશે : પાકિસ્તાનના આતંકવાદી 'ચરિત્ર'નો પર્દાફાશ કરવા માટે 59 વરિષ્ઠ સાંસદો અને રાજદ્વારીઓ તૈયાર : પાકિસ્તાન પર દબાણ લાવવા માટે મોદી સરકારની નવી વ્યૂહરચના