બીજેપીના વરિષ્ઠ નેતા અડવાણીની તબિયત બગડી : દિલ્હી AIIMSમાં દાખલ

લોગ વિચાર :

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતાં તેમને દિલ્હી ના AIIMS હોસ્પિઆટલમાં ભરતી કરાવવામાં આવ્યાગ છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને ઉંમર સંબંધિત સમસ્યા ઓને કારણે હોસ્પિપટલમાં એડમિટ કરાવવામાં આવ્યાક છે. તેમને AIIMS ના જિરિયાટ્રિક ડિપાર્ટમેન્ટત (વૃધ્ધોેની સારવારનો વિભાગ) ડોક્ટવરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા્ છે.

જોકે ૯૬ વર્ષીય લાલકૃષ્ણ અડવાણી ઉંમર સંબંધિત સ્વાટસ્ય્ઠળ સમસ્યા‍ઓનો સામનો કરી રહ્યા છે. એટલા માટે તેમનું સમયાંતરે ઘરે જ ચેકઅપ કરવામાં આવે છે. બુધવારે મોડી સાંજે તેમને થોડી સમસ્યાય અનુભવાતા તેમને તાત્કાંલિક AIIMS માં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટનરોએ તેમને પોતાની દેખરેખમાં દાખલ કર્યા હતા.