લોગ વિચાર.કોમ
રક્ષામંત્રી રાજનાથસિંહે 5મી પેઢીના પહેલા સ્વદેશી જેટના મોડેલને મંજુરી આપી દીધી છે. તેને બનાવવા માટે ખાનગી કંપનીઓ બોલી લગાવી શકશે તેનુ 2036 સુધીમાં વાયુસેનામાં સામેલ કરવાનું લક્ષ્ય છે.
તે ડબલ એન્જીનનુ સ્ટેલ્થ વિમાન હશે. જેને દુશ્મનનું રડાર પણ નહીં પકડી શકે વાયુસેનાનું સૌથી આધુનિક જેટ રાફેલ છે.જે 4.5 પેઢીનું છે. ત્રણ દેશો અમેરિકા, ચીન અને રશિયા જ 5મી પેઢીના વિમાન બનાવી રહ્યા છે.