બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો

લોગવિચાર :

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે. આજ તકના અહેવાલ મુજબ, મલાઈકાના પિતાએ બાંદ્રા સ્થિત ફ્લેટના ત્રીજા માળની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના આજે સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળે છે.