લોગ વિચાર :
ગઈકાલે અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટનાં લગ્ન સમારોહ યોજાયો. દેશની તમામ હસ્તી ત્યાં હાજર હતી. બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે એન્ટ્રી લીધી.
પરંતુ ખાસ વાત એ છે કે, આલિયા ભટ્ટે મનીષ મલ્હોત્રાની સાડી પહેરી હતી જે 160 વર્ષ જૂની કલેક્શનની છે. આ સાડી 160 વર્ષ પેહલા અશાવેલ વનાયેલ સાડી છે જેમાં બોર્ડરમાં ઝરી છે અને આ સાડીને બનાવવામાં ચાંદી અને 6 ગ્રામ સોનું વાપરવામાં આવ્યું છે.