લોગ વિચાર :
કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખાલનમાં અત્યા્ર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાા છે. એક તરફ, ઘણા લોકોએ તેમના સ્વ જનો ગુમાવ્યાવ છે અને ઘણા બેઘર બન્યાય છે. આ ભયાનક ભૂસ્ખ્લન બાદ છેલ્લા અઠવાડિયાથી રેસ્યુ,ૂપિ ટીમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કુદરતના આ પ્રલયને કારણે અત્યાાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. કેરળ સરકાર દ્વારા બચાવ કાર્ય ચાલી રહ્યું છે ત્યાનરે સાઉથ ફિલ્મા ઇન્ડધસ્ટ્રીકના ઘણા સ્ટા ર્સ પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ઘણા સ્ટાાર્સે વાયનાડ પીડિતો માટે મદદનો હાથ લંબાવ્યોી છે.
હવે વાયનાડ પીડિતો માટે મદદનો હાથ લંબાવનારાઓમાં સાઉથ સિનેમાના વધુ એક સુપરસ્ટાેરનું નામ જોડાયું છે. દક્ષિણ સિનેમાની પુષ્પાન એટલે કે અલ્લુ અર્જુને પણ વાયનાડ પીડિતો માટે કેરળના સીએમ રિલીફ ફંડમાં પૈસા દાનમાં આપ્યાસ છે. અલ્લુ અર્જુને આ બાબતે એક પોસ્ટન પણ શેર કરી છે, જેમાં તેણે આ અંગેની માહિતી આપી છે અને વાયનાડ પીડિતો માટે સંવેદના વ્યઅક્તબ કરી છે.
અલ્લુ અર્જુને તેની પોસ્ટ માં લખ્યુંમ છે- વાયનાડમાં તાજેતરમાં થયેલા ભૂસ્ખીલનથી હું ખૂબ જ દુઃખી છું. કેરળ હંમેશા મને ખૂબ પ્રેમ કરે છે, અને હું પુનર્વસન કાર્યમાં મદદ કરવા માટે કેરળના મુખ્યખમંત્રી રાહત ફંડમાં ૨૫ લાખ રૂપિયાનું યોગદાન આપવા માંગુ છું. તમારી સલામતી અને શક્તિ માટે ભગવાનને પ્રાર્થના.
અગાઉ મેગાસ્ટા ર મોહનલાલે પણ શનિવારે ભૂસ્ખ લન પ્રભાવિત વાયનાડની મુલાકાત લીધી હતી. સેનાના યુનિફોર્મમાં સજ્જ મોહનલાલે અસરગ્રસ્ત વિસ્તાપરોની મુલાકાત લેતા પહેલા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમને ૨૦૦૯માં ટેરિટોરિયલ આર્મીમાં લેફટનન્ટુ કર્નલની પદવી એનાયત કરવામાં આવી હતી. મામૂટી અને તેમના પુત્ર દુલકર સલમાને રૂ. ૩૫ લાખનું દાન આપ્યુંી હતું, ફહાદ ફસીલ અને નઝરિયા નાઝીમે રૂ. ૨૫ લાખ અને સૂર્યા અને તેમની પત્નીં જયોતિકાએ રૂ. ૩૫ લાખનું દાન આપ્યુંહ હતું. અભિનેત્રી રશ્મિૂકા મંદન્નાએ પણ ૧૦ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.