આ વર્ષે મહારાષ્ટ્રમાં લગભગ 300 ખેડૂતોએ આત્મહત્યા કરી છે

લોગ વિચાર :

મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાડરમાં ખેડૂતોની આત્મયહત્યા અટકવાનું નામ નથી લેતી. આ ક્ષેત્રનો યવતમાળ જિલ્લો રાજયમાં ખેડૂતોની આત્મમહત્યા્ના કેસોને કારણે ‘સુસાઇડ કેપિટલ' (Suicide Capital) તરીકે બદનામ થઈ ચૂક્યો છે. આ વર્ષે મે સુધી અહીં ૧૪૩ ખેડૂતોએ આત્મેહત્યાે કરી હતી, એટલે કે છેલ્લા પાંચ મહિનાના ૧૫૨ દિવસોમાં આશરે પ્રતિ દિન એક ખેડૂતે આત્મરહત્યાડ કરી હતી. રાજય સરકારના ડેટામાં આ માહિતી સામે આવી છે. યવતમાળમાં અત્યાતર સુધી ૧૩૨ ખેડૂતોએ આત્મમહત્યાજ કરી છે.

અમરાવતીમાં ૨૦૨૧માં ૩૭૦ ખેડૂતોએ આત્મંહત્યાર કરી હતી. ત્યા‍ર બાદ ૨૦૨૨માં ૩૪૯ અને ૨૦૨૩માં ૩૨૩ ખેડૂતોએ આત્મોહત્યાએ કરી હતી, જયારે યવતમાળમાં ૨૦૨૧માં આત્મબહત્યાl કરનારા ખેડૂતોની સંખ્યા ૨૯૦ હતી. અહીં ૨૦૨૨ અને ૨૦૨૩માં ક્રમશઃ ૨૯૧ અને ૩૦૨ ખેડૂતોએ આપઘાત કર્યા હતા.

આ ખેડૂતોએ ઊપજમાં ઘટાડાને કારણે અને બેન્કિં ગ લોનના ઘટાડાને કારણે કેટલાય ખેડૂતો નાની ફાઇનાન્સએ કંપનીઓ અથવા શાહુકારો પર નિર્ભર રહે છે, જે ઊંચા વ્યાલજ અને આકરી વસૂલાતની ઉઘરાણી કરતા ખેડૂતો આત્મસહત્યાશનો રસ્તોભ અપનાવે છે.

મહારાષ્ટ્ર સરકાર વિદર્ભના છ જિલ્લા- અમરાવતી, અકોલા, યવતમાળ, વાશિમ, બુલઢાણા અને વર્ધામાં વર્ષ ૨૦૦૧થી આત્માહત્યાર કરનારા ખેડૂતોનો ડેટા જાળવી રહી છે. છેલ્લા બે દાયકામાં ૨૨,૦૦૦થી વધુ ખેડૂતોએ આત્મ હત્યા કરી હતી. ૨૦૨૪માં અત્યાટર સુધી અહીં ૪૮૬ ખેડૂતોએ આત્મ હત્યાે કરી ચૂક્યા૦ છે. દેશમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુયરો (NCRB)ના ડેટાથી માલૂમ પડે છે કે ૧૯૯૫ અને ૨૦૧૪ની વચ્ેયા ૨,૯૬,૪૩૮ ખેડૂતોએ આત્મરહત્યાી કરી હતી, જયારે ૨૦૧૪ અને ૨૦૨૨ની વચ્ચે નવ વર્ષોમાં એ સંખ્યા૩ ૧,૦૦,૪૭૪ હતી.