લોગવિચાર : ઊંઘની નિયમિતતા અને સારી રીતે સૂવું માત્ર શરીરને આરામ આપવા સુધી જ મર્યાદિત નથી પરંતુ આ હૃદય અને મગજના આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી છે. તાજેતરમાં જ એક શોધમાં ખુલાસો થયો છે કે જો તમે દરરોજ એક જ સમય પર સૂવા અને જાગવાની ટેવ રાખતા નથી, તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ 26% સુધી વધી શકે […]
તાપમાનની વધઘટને કારણે, દાંત સંકોચાઈ શકે છે અને વિસ્તરી શકે છે : હંમેશા ગરમ પાણી પીવો : દાંતમાં દુખાવો બે પ્રકારની સંવેદનશીલતાને કારણે થાય છે : દાંતની અને પલ્પની સંવેદનશીલતા : જેમાંથી પલ્પની સંવેદનશીલતા વધુ નુકસાનકારક છે.
લોગવિચાર : ટ્રેન, બસ અથવા અન્ય મુસાફરી કરતી વખતે જે મિનરલ વોટર અથવા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનો ઉપયોગ કરો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી હોઈ શકે છે. કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI ) એ પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટરને ‘હાઈ રિસ્ક ફૂડ આઈટમ્સ કેટેગરીમાં’ સામેલ કર્યા છે. હવે તેમનું ફરજિયાત નિરીક્ષણ અને […]