Fig : શિયાળામાં એક અંજીર શરીર માટે ખૂબ જ ફાયદાકારક
લોગ વિચાર : ઋતુ બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ હોવાને કારણે ગળું ખરાબ થવું, શરદી-ખાંસીની અસર થાય છે ત્યારે અંજીર શિયાળામાં ખવાતુ સૌથી મનપસંદ અને ઉપયોગી ફળ છે. તાજા અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે. અંજીર એક સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક અને ખૂબ જ ઉપયોગી ફળ છે. વૈજ્ઞાનિકો અનુસાર અંજીરનાં ડ્રાયફ્રૂટમાં કાર્બોહાઇડ્રેટ ૬૩ ટકા, પ્રોટીન ૫.૫ ટકા, સેલ્યુલોઝ ૭.૩ ટકા, ખનિજ ક્ષાર […]
Read More