ફાર્માસ્યુટિકલ કંપનીઓને મોટો ફટકો : સરકારે તાવ, શરદી માટે વપરાતી પેરાસિટામોલ સહિતની 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો

લોગવિચાર : સરકારે તાવ, શરદી, એલર્જી અને પીડા માટે ઉપયોગમાં લેવાતી 156 સામાન્ય દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાંની ઘણી દવાઓ એન્ટીબેક્ટેરિયલ છે અને તેને ફિક્સ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે કહ્યું કે આ દવાઓ મનુષ્યો માટે ખતરો બની શકે છે. FDC દવાઓમાં નિશ્ચિત ગુણોત્તરમાં મિશ્રિત બે અથવા વધુ દવા ઘટકો […]
Read More

આયુષ્યરમાન ભારત યોજનામાં ધરખમ ફેરફારો કરવાની તૈયારીઓ મફત સારવાર : પુરૂષો માટે 10 લાખ : મહિલાઓ માટે 15 લાખ

આ યોજના હેઠળ કેન્દ્ર ખાનગી હોસ્પિટલોમાં 4 લાખ બેડ વધારવાની અને લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારી
Read More

ભારતમાં એલર્ટ : મંકીપોકસના ખતરા સામે એરપોર્ટ - બંદરો પર ખાસ વોચ

કેન્દ્રની રાજયોને લેબોરેટરી તથા હોસ્પીટલોમાં તપાસ - સારવાર ઉભુ કરવા સુચના
Read More

દેશભરના તબીબો આક્રોશ સાથે હડતાળ : તબીબી સેવા ઠપ્પ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહવાન પર તબીબોએ તબીબી સેવાઓનો બહિષ્કાર કર્યો : ઈમરજન્સી સેવાઓ ચાલુ : હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે ઘડવામાં આવેલા કાયદાનું કડક પાલન કરાવવા ડોક્ટરોની માંગ
Read More

સ્વદેશી રસી ડેન્ગ્યુને હરાવશે ! ભારતની પ્રથમ રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ

રોગચાળાનો અંત! ડેન્ગ્યુની રસી ટૂંક સમયમાં આવી શકે છે: પંડિત ભગવાન શર્મા મેડિકલ સાયન્સમાં ત્રીજા તબક્કાના ટ્રાયલ માટેની પ્રથમ રસી એક વ્યક્તિને આપવામાં આવી : ટ્રાયલ હવે 18 રાજ્યોમાં હાથ ધરવામાં આવશે : કાર્યક્રમમાં 10,000 થી વધુ લોકોએ ભાગ લીધો
Read More

માનવ અંગોનું વહન કરતા વિમાનોને ઉડાનમાં પ્રાથમિકતા આપવામાં આવશે

પ્રથમ વખત, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માનવ અંગોના નિર્વિધ્ને પ્રત્યાર્પણને લઈને પરિવહન માટે માર્ગદર્શિકા બહાર પાડી
Read More

ભારતમાં દર વર્ષે 13.50 લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે

તમાકુના કારણે ફેફસાની બિમારી, હૃદયરોગ, કેન્સરને કારણે દર બે મિનિટે બે વ્યક્તિના મોત થાય છે
Read More

લોકોના મગજમાં કોરોના ‘ઘર કરી ગયો’

કોઈ ગંભીર સ્થિતિ ન હોવા છતાં લોકોના મનમાંથી ભય દૂર થતો નથી
Read More