જાણો ખજૂર ખાવાના ફાયદા વિશે, જે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે
લોગવિચાર : ખજૂરમાં અનેક પોષક તત્વો સમાયેલા હોવાથી તે સ્વાસ્થ્યવર્ધક છે. તેમાં ફાબિર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી૬ અને આર્યન પ્રચુર માત્રામાં હોવાથી અનેક બીમારીઓમાં લાભ આપે છે. સવારના ચાર થી પાંચ ખજૂરનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. હુંફાળા દૂધમાં ખજૂરને પલાળીને ખાવાથી પણ ગુણકારી છે. ખજૂરનું સેવન નિયમિત કરવાથી ૨-૩ ં મહિનામાં જ શરીરમાં […]
Read More