યુપી બાદ હવે હિમાચલમાં રેસ્ટોરન્ટ-સ્ટ્રીટ ફૂડની લારીઓમાં માલિકની નેમ પ્લેટ ફરજિયાત
લોગવિચાર : હિમાચલ પ્રદેશમાં પણ રેસ્ટોરાં, ફાસ્ટ ફૂડ સેન્ટરો અને સ્ટ્રીટ વેન્ડરોએ તેમની દુકાનો આગળ નેમ પ્લેટ લગાવવી પડશે. શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહે બુધવારના રોજ શિમલામાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ઉત્તર પ્રદેશની તર્જ પર, રાજ્યમાં શેરી વિક્રેતાઓને તેમનાં ફોટાવાળા લાઇસન્સ આપવામાં આવશે. જેને દુકાનોની બહાર લગાવવું ફરજિયાત રહેશે. વિક્રમાદિત્યએ કહ્યું કે નેમ […]
Read More