આ વસ્તુનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે
લોગવિચાર : સમગ્ર દુનિયામાં હાર્ટ એટેકની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ફક્ત વડીલોને જ નહીં પરંતુ યુવાનો પણ હવે આ બીમારીના શિકાર થઈ રહ્યાં છે. હેલ્થ એક્સપર્ટના મતે, ખરાબ લાઈફસ્ટાઈલ, ખરાબ ખાનપાન અને નિયમિત કસરત ન કરવાના કારણે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા વધી છે. કોલેસ્ટ્રોલની બીમારી વધતાં હાર્ટ એટેકના બનાવ પણ […]
Read More