લોગ વિચાર : HIV Vaccine Trial Successful : HIV એક અસાધ્ય રોગ છે. તેનાથી પ્રભાવિત વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે. આ ચેપ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને ધીમે ધીમે તેનો સંપૂર્ણ નાશ કરે છે. જેના કારણે વ્યક્તિ વારંવાર બીમાર પડવા લાગે છે અને નાની ઉંમરમાં જ મૃત્યુ પામે છે. પરંતુ હવે […]
લોગ વિચાર : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી દીધી છે અને ગઇકાલે વધુ કેસ સાથે મૃત્યુઆંક 14 ઉ5ર પહોંચી ગયો છે. આ વાયરસે સૌરાષ્ટ્રમાં પણ એન્ટ્રી કરી છે અને રાજકોટ-મોરબી જિલ્લામાં બે-બે તથા સુરેન્દ્રનગર જિલ્લામાં એક બાળ દર્દીનું મૃત્યુ થયાનું જાહેર થતા આરોગ્ય વિભાગમાં દોડાદોડી થઇ પડી છે. તો કુલ કેસનો આંક ર7 ઉપર પહોંચ્યો […]
આ વાયરસનું નામ એક ગામ પરથી રખાયું છે, જે બાળકના મગજ પર હુમલો કરે છે.
રાજ્યમાં મૃત્યુઆંક આઠઃ સાબરકાંઠા બાદ રાજકોટ, ખેડા, મહેસાણા, મહિસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ કેસ નોંધાયા છે.
કોબીજ, પાલક, અન્ય પ્રકારની ગ્રીન્સ, લેટીસ જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ટાળો. ભેજને કારણે આ શાકભાજીમાં વધુ પડતી ભેજ હોય છે, જેના કારણે તેની અંદર બેક્ટેરિયા, ફૂગ અને સૂક્ષ્મજીવાણુઓ વધવાનું જોખમ વધી જાય છે. તેનાથી પેટ સંબંધિત ઈન્ફેક્શન અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
વરસાદની મોસમમાં જગ્યાઓ પાણીથી ભરાઈ જાય છે અને મચ્છરોની ઉત્પત્તિ શરૂ થાય છે. આ સિઝનમાં ડેન્ગ્યુ સહિત અનેક ગંભીર બીમારીઓનું કારણ મચ્છર બની જાય છે. ડેન્ગ્યુ એક વાયરલ ઇન્ફેક્શન છે, જેના કારણે ખૂબ જ તાવ આવે છે અને પ્લેટલેટ કાઉન્ટ ઘટવા લાગે છે.