Super Computer કહ્યું કે, પૃથ્વી પર જીવન 1 અબજ વર્ષ સુધી ટકી શકે છે
લોગ વિચાર.કોમ તમારા મનમાં એક સવાલ જરૂર આવ્યો હશે કે પૃથ્વી બ્રહ્માંડમાં ક્યાં સુધી રહેશે ? વૃક્ષો, પર્વતો, મહાસાગરો, નદીઓ અને જીવનથી ભરેલી પૃથ્વી ક્યારેય નિર્જીવ બની જશે ખરી ? હવે વૈજ્ઞાનિકોએ સુપર કોમ્પ્યુટરની મદદથી પૃથ્વી પર ક્યારે અને કેવી રીતે જીવનનો અંત આવશે તે શોધી કાઢ્યું છે. વૈજ્ઞાનિકોની આ થિયરી લોકમાન્યતાથી વિપરીત છે, જેમાં […]
Read More