હવે IVF માટે પણ AI : નિષ્ણાતો દ્વારા મેન્યુઅલી કરવામાં આવેલા 23 સ્ટેપ્સ ઓટોમેટેડ થશે : 40 વર્ષની મહિલાએ અનેક નિષ્ફળતાઓનો સામનો કર્યા બાદ AI સિસ્ટમ દ્વારા બાળકને જન્મ આપ્યો
હાર્ટ પેશન્ટને હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે : સ્ટારફિશની ડિઝાઈન ધરાવતું આ ઉપકરણ અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિઝોરીના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યું છે, જેને છાતી પર પહેરી શકાય છે : આ મશીન ECG, SCG, GCGના સંકેતો પણ આપે છે.
શું વિશ્વના દરેક કમ્પ્યુટર એકલા હાથે બધું કરી શકશે? : આ કોમ્પ્યુટર ચિપ તમામ સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ હશે : જે આજે પૃથ્વી પરના તમામ કોમ્પ્યુટર પણ એકસાથે કરી શકતા નથી.