ડાયાબિટીસને નિયંત્રિત કરવું સરળ છે, AI ભવિષ્યમાં બ્લડ સુગર કેટલી હશે તેની સચોટ આગાહી કરશે

ટેકનોલોજીની અજાયબી : NIT રાઉરકેલાએ AI-આધારિત સાધન વિકસાવ્યું, જે અત્યાર સુધી અપનાવવામાં આવેલી પદ્ધતિઓ કરતાં વધુ સારા પરિણામો આપે છે.
Read More

સુનિયા વિલિયમ્સ ૧૯ માર્ચે પૃથ્વી પર પરત ફરશે, તેવા સમાચાર

લોગ વિચાર : નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બેરી વિલ્મોર જલ્દી પૃથ્વી પર પરત ફરશે. બંને અંતરિક્ષ યાત્રી આઠ મહિના કરતા વધુ સમયથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)માં રહે છે. બોઇંગ સ્ટારલાઇનરમાં ખરાબીના કારણે બંને અંતરિક્ષ યાત્રીની વાપસીને ટાળી દેવાઈ હતી. આ મિશન ફક્ત આઠ દિવસનું હતું પરંતુ, હીલિયમ લીક અને […]
Read More

નાણા મંત્રાલયમાં ChatGPT અને DeepSeek ના ઉપયોગ પર પ્રતિબંધ

સંવેદનશીલ ડેટા ચોરીની સંભાવનાને કારણે AI ટૂલ્સ અને એપ્લીકેશન તાત્કાલિક પ્રતિબંધિત
Read More

સારા સમાચાર! NASA શક્ય તેટલી વહેલી તકે ફસાયેલા અવકાશયાત્રીઓ SUNITA WILLIAMS અને BARRY WILMOREને પાછા લાવશે

SUNITA WILLIAMS : યુએસ સ્પેસ એજન્સી નાસાએ બુધવારે જણાવ્યું હતું કે તે એજન્સીના ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને "જલ્દી શક્ય તેટલી વહેલી તકે" સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવા માટે સ્પેસએક્સ સાથે કામ કરી રહી છે. નાસા અને સ્પેસએક્સ એજન્સીના સ્પેસએક્સ, 'એક્સ' પર નાસાએ કહ્યું.
Read More

આ મિશન પરિવહનને ટ્રેક કરવામાં અને માર્ગદર્શન આપવામાં મદદ કરશે

આ મિશન પરિવહનને ટ્રેક કરવામાં અને માર્ગદર્શન આપવામાં મદદ કરશે
Read More

હવે સરકારી કર્મચારીઓ ગુટલી નહીં મારી શકે : 1 ફેબ્રુઆરીથી નવી ડિજિટલ હાજરી સિસ્ટમ લાગુ થશે

પ્રથમ તબક્કામાં, પ્રાયોગિક અમલીકરણ ગાંધીનગર સચિવાલય, જિલ્લા કલેક્ટર, કર્મયોગી ભવનમાં કરવામાં આવશે.
Read More

ભારતમાં પહેલી વાર, માનવ શરીરમાં યાંત્રિક હૃદય ધબકયુ!

દિલ્હીની સૈન્ય હોસ્પિટલના ડોકટરોની સિદ્ધિ : આ હાર્ટમેટ-3 ઉપકરણ પમ્પિંગ સુધારી શકે છે, હૃદય પ્રત્યારોપણની જરૂરિયાતને દૂર કરે છે.
Read More

પહેલી વાર, રોબોટ મેરેથોનમાં માનવીની સાથે સાથે દોડશે

લોગ વિચાર : ટેકનોલોજીના આધુનિક યુગમાં રોબોટના આવિષ્કાર બાદ માનવ જગતને ફાયદાની સાથોસાથ પડકારની પણ ચર્ચા છેડાતી જ રહી છે. ચીનમાં પ્રથમવાર 21 કિલોમીટરની મેરેથોનમાં માનવીઓની સાથે રોબોટને પણ સ્થાન આપવાનુ નકકી થયુ છે. આ મેરેથોનમાં 12000 લોકો સામેલ થવાના છે. 20 કંપનીઓએ ડઝનબંધ મુમનોઝ રોબોટનુ પણ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. મેરેથોનમાં સામેલ થનારા રોબોટ માટે […]
Read More

શું વિન્ડોઝ 10 વાપરતા લાખો કમ્પ્યુટર ‘ભંગાર’ થઈ જશે?

લોગ વિચાર : માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો ઉપયોગ કરતાં યુઝર્સ માટે મોટી માહિતી સામે આવી છે. ખરેખર, માઇક્રોસોફ્ટે કહ્યું છે કે તે વિન્ડોઝ 10ના સપોર્ટને બંધ કરવા જઇ રહ્યાં છે. તેની સમયમર્યાદા 14 ઓક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે. મતલબ કે આ પછી વિન્ડોઝ 10નો સપોર્ટ ખતમ થઈ જશે. આવી સ્થિતિમાં, જો કોઈ વપરાશકર્તા માઇક્રોસોફ્ટ 365 એપ્લિકેશનનો […]
Read More