7 સાંસદો - ભૂતપૂર્વ રાજદ્વારીઓના પ્રતિનિધિમંડળ ઉપરાંત, વિદેશ મંત્રી જયશંકર પણ વિદેશ જશે : પાકિસ્તાનના આતંકવાદી 'ચરિત્ર'નો પર્દાફાશ કરવા માટે 59 વરિષ્ઠ સાંસદો અને રાજદ્વારીઓ તૈયાર : પાકિસ્તાન પર દબાણ લાવવા માટે મોદી સરકારની નવી વ્યૂહરચના
ભારતીય હુમલાની ચોકસાઈથી વિશ્વના સંરક્ષણ નિષ્ણાતો સ્તબ્ધ : પશ્ચિમ અને દક્ષિણ કમાન્ડની બ્રહ્મોસ સ્કલ્પટ મિસાઇલોએ 11 પાકિસ્તાની એરબેઝનો નાશ કર્યો : પાકિસ્તાની એરફોર્સ અને પાઇલટને પણ નુકસાન થયું હોવાની શકયતા
લોગ વિચાર.કોમ Apple ના CEO ટિમ કૂકે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, આગામી સમયમાં અમેરિકામાં વેચાતા મોટાભાગના iPhones ભારતમાં બનાવવામાં આવશે. કૂકે કહ્યું કે એપલ હવે ધીમે ધીમે ચીનમાંથી પોતાનું ઉત્પાદન એકમ દૂર કરી રહ્યું છે અને ભારતને પોતાનું નવું ઉત્પાદન કેન્દ્ર બનાવી રહ્યું છે. આનું સૌથી મોટું કારણ અમેરિકા અને ચીન વચ્ચે […]