સાઉદી અરેબિયા ભારત સહિત 14 દેશોના નાગરિકોને વિઝા નહીં આપે
લોગ વિચાર.કોમ સાઉદી અરેબિયાએ 14 દેશના નાગરિકોને વીઝા આપવા પર અસ્થાયીરૂપે પ્રતિબંધ લગાવી દીધો છે. સાઉદી અરેબિયા દ્વારા 2025ની હજયાત્રા પહેલાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ હેઠળ સાઉદી સરકાર જૂન 2025ના મધ્ય સુધી ઉમરાહ, વ્યવસાય અને કૌટુંબિક મુલાકાતના વીઝા આપવાનું ટાળશે. સાઉદી અરેબિયાના અધિકારીઓના કહેવા અનુસાર આ પ્રતિબંધ હજયાત્રા સાથે જોડાયેલી ભીડને નિયંત્રિત કરવા […]
Read More