અમદાવાદના એક શખ્સે સૌરાષ્ટ્રના 9 વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં ફૂડ પેકિંગની નોકરીની લાલચ આપી છેતરપિંડી કરી

રાજકોટ અને ઉના પંથકના વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું : લોયડ જોસેફ નામના શખ્સ સામે ઉના અને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ
Read More

વિયેટનામમાં ક્યાં પાર્ક છે જ્યાં સાપનો બગીચો છે!!

લોગ વિચાર : વિયેટનામમાં એક એવો પાર્ક છે કે જયાં તમને ફળ-ફુલ કે સુંદર મજાના રંગબેરંગી ફુલો નહીં પણ ચોમેર વૃક્ષો પર સાપ લટકતા જોવા મળશે. જાણે સાપોનો બગીચો!! આ ડોન્ગ ટેમ સ્નેક ફાર્મમાં જોવા મળશે. આ સાપોને પિંજરામાં નહી પણ અલગ અલગ વૃક્ષો પર ખુલ્લા રાખવામાં આવે છે.
Read More

ભારતમાં એલર્ટ : મંકીપોકસના ખતરા સામે એરપોર્ટ - બંદરો પર ખાસ વોચ

કેન્દ્રની રાજયોને લેબોરેટરી તથા હોસ્પીટલોમાં તપાસ - સારવાર ઉભુ કરવા સુચના
Read More

અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેરથી લઈને કેનેડા અને બ્રિટન સુધી વિશ્વભરમાં કોલકાતાના ડૉક્ટર કેસ સામે વિરોધ થઈ રહ્યો છે

લોગ વિચાર : આરજીક મેડિકલ કોલેજની ઘટનાને લઈને સમગ્ર વિશ્વમાં આક્રોશ ફેલાયો છે. ન્યુયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેરથી લઈને કેનેડા સુધી, બ્રિટનથી લઈને જર્મની અને બાંગ્લાદેશ સુધી, કોલકાતાની ઘટનાને લઈને સમગ્ર વિશ્વમાં ગુસ્સો છે. ડોક્ટરના ન્યાય માટે લડતાં કોલકાતાના લોકો સાથે એકતા દર્શાવવા માટે વિશ્વભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. 14 ઓગસ્ટના રોજ ટાઈમ્સ સ્ક્વેર ખાતે […]
Read More

મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને મોટો ઝટકો

લોગ વિચાર : મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને મોટો ઝટકો, અમેરિકન કોર્ટે કહ્યું હતું કે 2008 ના મુંબઈ આતંકી હુમલામાં વોન્ટેડ તહવ્વુર રાણાને ભારતને સોંપી શકાય છે. કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાણાની હેબિયસ કોર્પસ પિટિશનને બરતરફ કરવામાં આવી હતી યુએસ કોર્ટ ઑફ અપીલ્સના ન્યાયાધીશોની પેનલે રાણા દ્વારા દાખલ કરાયેલી અપીલ પર ચુકાદો […]
Read More

આ ભાઈએ 542 કિલો વજન ઘટાડ્યું : 22માં વર્ષે 610 કિલો : 34માં વર્ષે 63 કિલો

કિંગ અબ્દુલ્લાની મદદથી તેમના ઘરની બારી તોડી નાખવામાં આવી હતી અને તેમને ક્રેન દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા અને રિયાધની કિંગ ફહદ મેડિકલ સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Read More

અજગર, વાનર, કાચબો સહિત 22 વન્યજીવો થાઇલેન્ડથી પ્લેનમાં દાણચોરી કરતો શખ્સ ઝડપાયો

લોગવિચાર : તમિલનાડુના ચેન્નાઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓને મોટી સફળતા મળી છે. કસ્ટમ અધિકારીઓએ ચેન્નાઈ એરપોર્ટ પર વિદેશી પાલતુ પ્રાણીઓની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એરપોર્ટ પર એક ભારતીય મુસાફર પાસેથી 22 વિદેશી વન્યજીવોની પ્રજાતિઓ જપ્ત કરવામાં આવી છે. આ વ્યક્તિ થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યો હતો. વ્યક્તિની ઓળખ મોહમ્મદ મીરા સરધારાલી તરીકે […]
Read More

જાણો, ભારત સિવાય ક્યાં દેશો 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે ?

લોગવિચાર : ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ સરકારની લાંબી ગુલામીમાંથી આઝાદી મળી હતી. આવી સ્થિતિમાં, આ દિવસ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમામ સરકારી ઈમારતો, કોલેજો, ઓફિસો, શાળાઓ વગેરેમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રીય રજા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે 15 ઓગસ્ટના રોજ ભારત સિવાય કયા […]
Read More

'કંઈક વિચિત્ર થઈ રહ્યું છે,' વૈજ્ઞાનિકો એન્ટાર્કટિકા માટે ચિંતિત : ચેતવણી

ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ અમેરિકા સહિતના દેશોમાં આબોહવા અસ્થિર બની શકે છે : ભારે ગરમી પડી શકે છે : વૈજ્ઞાનિકોને દુષ્કાળનો ભય
Read More

તેજસ્વી રંગીન અને મોટી ચાંચવાળું પક્ષી ટુકન

લોગ વિચાર : અમેરિકાના ઉષ્‍ણ કટીબંધીય વિસ્‍તારોમાં રહેનારા ટૂકૈન મોટી, જાડી અને ચમકીલા રંગોવાળી ચાંચના કારણે આખી દુનિયામાં ઓળખાય છે. તેની ચાંચ તેના શરીરના કદની સરખામણીમાં અસામાન્‍ય રીતે મોટી અને જાડી હોય છે. ટૂકૈન પરિવારમાં પ૦ પ્રજાતિઓ સામેલ છે. જેમાંથી ૧૧ પ્રજાતિઓ વૈશ્વિક ધોરણે જોખમમાં અથવા લૂપ્ત થવાના આરે છે. આ પક્ષી બીજ ફેલાવવામાં બહુ ઉપયોગી […]
Read More