Jaspit Bumrah: T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે જસપ્રીત બુમરાહે પણ નિવૃત્તિ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 24મી બેઠક 3 થી 4 જુલાઈ દરમિયાન યોજાઈ રહી છે. SCOમાં ભારત, ચીન, પાકિસ્તાન અને રશિયા સહિત નવ દેશ છે. આ સમિટમાં વિદેશ મંત્રી જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.