ચીનમાં વાઘનું પેશાબ વેચાય છે : પા લીટરની બોટલ રૂ. ૫૯૬

લોગ વિચાર : દક્ષિણ પશ્‍ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા એક ઝૂમાં સાઇબેરિયન ટાઇગરના યુરિનની પા લીટરની બૉટલ ૫૦ યુઆન એટલે કે ૫૯૬ રૂપિયામાં વેચાઈ રહી છે. વાઘના આ પેશાબમાં ઔષધીય ગુણો છે એવો દાવો કરવામાં આવે છે. આ વાઘના યુરિનથી રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ અને મસલ્‍સ પેઇન મટાડી શકાય છે એવો દાવો કરવામાં આવે છે. ઝૂ દ્વારા […]
Read More

વિશ્વના ટોચના દસ સૌથી શક્તિશાળી વાયુસેનાઓમાં ભારત ચોથા ક્રમે, અમેરિકા ટોચ પર

રશિયા અને ચીન બીજા અને ત્રીજા સ્થાને : ભારતનો દુશ્મન પાકિસ્તાન 13મા સ્થાને : યુએસ એરફોર્સનું વાર્ષિક બજેટ 800 અબજ ડોલર : ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સે શક્તિશાળી વાયુસેનાની યાદી જાહેર કરી
Read More

Google Map થી દિલ્હીથી નેપાળ જઇ રહેલા ફ્રેન્ચ પ્રવાસીઓ ભૂલા પડ્યા : લોકોએ તેમને એલિયન સમજી લીધા!

હેલ્મેટમાં ઝબકતી લાઈટ જોઈને, ગામલોકોએ તેને એલિયન સમજી પોલીસને જાણ કરી : આખરે, પોલીસ પ્રવાસીઓને તેમના નિર્ધારિત સ્થળ પર લઈ ગઈ
Read More

જાપાનનો 43 વર્ષના વ્યક્તિનો ધંધો માત્ર લોકોના વખાણ કરવાનો જ અને તેમાંથી પૈસા કમાય છે!!

લોગ વિચાર : કોઈ પૂછે કે તમે શું કામ કરો છો? તો જાપાનના 43 વર્ષના આ ભાઈનો જવાબ હોય છે, ‘અજાણ્યા લોકોનાં વખાણ કરવાનું કામ કરું છું.’ હા, ટોકયોની સ્ટ્રીટ પર તેઓ બેઠા હોય છે અને લોકોની પ્રશંસા કરીને પૈસા કમાય છે. નવાઈની વાત એ છે કે લોકો તેમની પાસે આવે પણ છે. સ્ટ્રીટ પર […]
Read More

કેનેડા જનારા મુસાફરના સામાનમાંથી મગરનું માથું મળ્યું: અધિકારીઓ દ્રશ્ય જોઈને ચોંકી ગયા

લોગ વિચાર : કેનેડા જઈ રહેલા એક મુસાફરના સામાનની તપાસ દરમિયાન બેગમાં મગરનું માથું જોઈને સુરક્ષા અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માથાનું વજન લગભગ એક કિલો જેટલો હતો. એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ આ બાબતે વન વિભાગના અધિકારીઓને જાણ કરી, જેથી તેઓ પણ આ મામલે તપાસમાં જોડાઈ. આ કેસમાં આરોપી મુસાફર કેનેડાનો નાગરિક છે. તે એર […]
Read More

કોરોના જેવો નવો વાયરસ ચીનમાં ફેલાયો

કોવિડના સમાન લક્ષણો : બાળકો પર વધુ અસર : હોસ્પિટલો - સ્મશાનગૃહ 'સંખ્યા' વધી રહ્યાનો દાવો
Read More

સુનીતા વિલિયમ્સે 16 વખત અવકાશમાં નવા વર્ષની ઉજવણી કરી

લોગ વિચાર : ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં 16 વખત નવા વર્ષ 2025ની ઉજવણી કરતાં અંતરિક્ષની સુંદર તસવીરો રજૂ કરી હતી. સ્પેસ મિશન એક્સપીડિશન 72 ટીમે 2025માં પ્રવેશ કરતી વખતે 400 કિમી ઊંચાઈએ પરિભ્રમણ કરતાં 16 સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યા હતા. જેથી તેમણે કુલ 16 વખત નવા વર્ષની ઉજવણી કરી હતી. સુનિતા […]
Read More

બાળકોના મન પર મનોરંજન માટે બનેલી ફિલ્મોમાં હત્યા અને હત્યા વિશેના હિંસક સંવાદોની નકારાત્મક અસર

અમેરિકાની ઓહીયો યુનિવર્સિટીના સંશોધકો દ્વારા ચોંકાવનારો ઘટસ્ફોટ : 1 લાખ 60 હજારથી વધુ અંગ્રેજી ફિલ્મોના સંવાદોનું વિશ્લેષણ કરવામાં આવ્યું : 'એક એક કો ચૂનકર મારુંગા’, 'ફાયર નહીં વાઇલ્ડ ફાયર હું' જેવા હિંસાને પ્રોત્સાહન આપતા સંવાદો ભારતીય ફિલ્મોમાં પણ જોવા મળે છે.
Read More

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ પર ચીનનો સાયબર એટેક : ગુપ્ત દસ્તાવેજોની ચોરી

આ મહિનાની શરૂઆતમાં, ચીની સરકાર દ્વારા પ્રાયોજિત હેકર્સે પણ સુરક્ષા વ્યવસ્થાને પણ ભેદી નાખી
Read More
1 3 4 5 6 7 14