લોગ વિચાર : ખંડિયેર પડી રહેલા ઐતિહાસિક બિલ્ડિંગોમાં, જુના કિલ્લાઓમાં કે પર્વતોની વચ્ચે હવામાં ટિંગાઇને સુવાનો રૂવાડાં ખડા થઇ જાય એવો એક્સ્પીરિયન્સ આપતી રેસ્ટોરા કે નાઇટ સ્ટેની સુવિધા આપતી હોટેલો વિશ્વભરમાં હવે ખુલી રહી છે. યુનાઇટેડ કિંગડમના વેલ્સ નામના દેશમાં સ્વીડનમાં ચાંદીની ખાણોમાં 508 ફૂટ ઊંડે સાલા સિલ્વર માઇન હોટેલ આવેલી છે. જો કે આ […]
લોગ વિચાર : દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા એક ઝૂમાં સાઇબેરિયન ટાઇગરના યુરિનની પા લીટરની બૉટલ ૫૦ યુઆન એટલે કે ૫૯૬ રૂપિયામાં વેચાઈ રહી છે. વાઘના આ પેશાબમાં ઔષધીય ગુણો છે એવો દાવો કરવામાં આવે છે. આ વાઘના યુરિનથી રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ અને મસલ્સ પેઇન મટાડી શકાય છે એવો દાવો કરવામાં આવે છે. ઝૂ દ્વારા […]
લોગ વિચાર : કોઈ પૂછે કે તમે શું કામ કરો છો? તો જાપાનના 43 વર્ષના આ ભાઈનો જવાબ હોય છે, ‘અજાણ્યા લોકોનાં વખાણ કરવાનું કામ કરું છું.’ હા, ટોકયોની સ્ટ્રીટ પર તેઓ બેઠા હોય છે અને લોકોની પ્રશંસા કરીને પૈસા કમાય છે. નવાઈની વાત એ છે કે લોકો તેમની પાસે આવે પણ છે. સ્ટ્રીટ પર […]
લોગ વિચાર : કેનેડા જઈ રહેલા એક મુસાફરના સામાનની તપાસ દરમિયાન બેગમાં મગરનું માથું જોઈને સુરક્ષા અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માથાનું વજન લગભગ એક કિલો જેટલો હતો. એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ આ બાબતે વન વિભાગના અધિકારીઓને જાણ કરી, જેથી તેઓ પણ આ મામલે તપાસમાં જોડાઈ. આ કેસમાં આરોપી મુસાફર કેનેડાનો નાગરિક છે. તે એર […]