સીરિયાથી તરત જ પાછા ફરો... ભારતીયોને કેન્દ્રની સલાહ
લોગવિચાર : સીરિયામાં બળવાખોરો દ્વારા વધતા હુમલા અને નાગરિકોના મૃત્યુને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. હેલ્પલાઈન નંબર જાહેર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ પર પોસ્ટમાં લખ્યું કે, ‘સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને […]
Read More