દુબઈમાં વિશ્વનું પ્રથમ તરતું પોલીસ સ્ટેશન બનશે

આ ફ્લોટિંગ પોલીસ સ્ટેશન બે અબજ દિરહામના ખર્ચે બનાવવામાં આવશે.
Read More

ડાર્ક ચોકલેટમાં લેડ અને કેડમિયમ જેવી ભારે ધાતુઓનું ઉચ્ચ સ્તર

લીડ અને કેડમિયમ બાળકોમાં માનસિક વિકાસ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે : કેડમિયમ કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે
Read More

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી 1400 પ્રાચીન વસ્તુઓ પરત કરી

1960 અને 1980 ના દાયકામાં દેશમાંથી ઘણી રેતીના પથ્થરની મૂર્તિઓની ચોરી કરવામાં આવી હતી : આ પ્રાચીન અવશેષોની કિંમત કરોડો ડોલરમાં
Read More

સુનિતા વિલિયમ્સ સહિત અવકાશયાત્રીઓ જોખમમાં : સ્પેસ સ્ટેશનમાં તિરાડો પડી

લીક થયેલ નાસાના અહેવાલમાં 50 સ્થાનો પર લીકનો ખુલાસો : સ્પેસ સ્ટેશનમાં લિકેજની સમસ્યા પાંચ વર્ષથી, ઉકેલ શોધવાના પ્રયાસો
Read More

મસ્ક ભારતમાં Jio ને ટક્કર આપવા માટે તૈયાર : સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરશે

સ્ટારલિંકે સરકારના ડેટા સુરક્ષા નિયમો સાથે સહમતી દર્શાવી : ટૂંક સમયમાં લાઇસન્સ પ્રક્રિયા કરશે
Read More

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

લોગવિચાર : ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે જણાવ્યું હતું કે આવતાં વર્ષનાં અંત સુધીમાં કાયદો રજૂ કરવામાં આવી શકે છે.  કાયદાનાં અમલ પછી, બાળકો ઈંસ્ટાગ્રામ, ફેસબુક ટીકટોક, અને એક્સ જેવાં વીડિયો-શેરિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. આટલું […]
Read More

સની લીઓએ 13 વર્ષ જૂના પતિ સાથે ફરી લગ્ન કર્યા!!

લોગવિચાર : પોર્નસ્ટારમાંથી એકટ્રેસ બનેલી સની લીઓનીએ બીજી વાર લગ્ન કર્યા છે, પોતાના જ પતિ ડેનિયલ વેબર સાથે કેનેડામાં સિખ પરિવારમાં જન્મેલી સનીનું સાચુ નામ કરણજીત કૌર વોહરા છે. સનીએ અમેરિકન પોર્નોગ્રાફીક ફિલ્મોમાં ખૂબ કામ કર્યુ હતું અને ખૂબ નામના મેળવી હતી. 2011ની 9 એપ્રિલે સનીએ સાથી પોર્નસ્ટાર ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા હતા. આ […]
Read More

પાકિસ્તાન બોર્ડર પાસે 'ઓટોગાયરો' પ્લેન ક્રેશ, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડરનું મોત

લોગવિચાર : ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર અને તેના પાઈલટ સોમવારે ઈરાનમાં પાકિસ્તાન સરહદ નજીક એક અભિયાન દરમિયાન ‘ઓટોગાયરો’ (હેલિકોપ્ટર જેવું વિમાન) ક્રેશ થતાં મૃત્યુ પામ્યા હતા. સરકારી ટીવી ચેનલના અહેવાલ મુજબ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત સિરકાન સરહદી વિસ્તારમાં લશ્કરી કાર્યવાહી દરમિયાન જનરલ હમીદ મઝંદરાનીનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના લશ્કરી કવાયત દરમિયાન થઈ હતી. […]
Read More

ઇ-વેસ્ટમાંથી સોનું કાઢવા માટે 'ઇન્ટરનેશનલ ધૂળધોયા’નો અનોખો ઉદ્યોગ : યુએસ, ચીન, જર્મની અવ્વલ

વર્ષ 2022માં અમેરિકા 4.1 અબજ કિલો ઈ-વેસ્ટમાંથી 88.28 કરોડ યુરોનું સોનુ કાઢયું
Read More

જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેન નવી EV કારમાં લીંબુ મરચાં લટકાવ્યા અને નાળિયેર પણ વધેર્યું

લોગવિચાર : જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેન તેમની નવી ઈલેકટ્રીક કાર પર લીંબુ અને મરચાં લટકાવતા જોવા મળ્યાં હતાં. તેને નાળિયેર પણ વધાર્યું હતું અને પછી કારની મુસાફરી કરી હતી. ભારતીય પરંપરાઓમાં, લીંબુ અને મરચાંનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે લીંબુ અને મરચાને લટકાવવાથી ન […]
Read More
1 7 8 9 10 11 15