લોગ વિચાર.કોમ મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની ટ્રાયલ જાપાનમાં શરૂ થઈ ગઈ છે. આ ટ્રાયલ બાદ આ ટ્રેનો ભારત આવશે. ભારતમાં બુલેટ ટ્રેન આવે એ પહેલાં જ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરની ભારતની પહેલી હાઈ સ્પીડ રેલ લાઇનનું નિર્માણ કરી રહ્યું […]
લોગ વિચાર.કોમ ઇસ્કોન દ્વારા કલકત્તામાં 27 જૂને યોજાનારી પ્રખ્યાત રથયાત્રામાં આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઇટર પ્લેનનાં ટાયર પર સવારી કરીને આગળ વધશે. ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે શરૂ થાય છે અને યાત્રા શુક્લ પક્ષની અગિયારસે જગન્નાથજીના પાછા ફરવા સાથે સમાપ્ત થાય છે. અગાઉ બોઇંગ […]