રાત્રે LoC પર ગોળીબાર : દિવસે ચોકીઓ પરથી ગાયબ!: પાકિસ્તાની સૈનિકો ધ્રૂજી ગયા

લોગ વિચાર.કોમ પાકિસ્તાની સૈનિકો સતત સાતમા દિવસે રાત્રે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરી રહ્યા છે, પરંતુ દિવસે પાકિસ્તાની ચોકીઓ પણ ગાયબ થઈ જાય છે. ભારતીય જવાનોના જડબાતોડ જવાબથી પાક. સૈનિકો થરથર કાંપી રહ્યા છે. પાકિસ્તાની સૈનિકો દિવસના અજવાળામાં પુરી રીતે ગાયબ થઈ જાય છે. ચોકીઓ પણ નજરે નથી પડતી પરંતુ રાત પડતા […]
Read More

કંઈક મોટું થવાનું છે; ભારતે અમેરિકાને જાણ કરી

અમેરિકન વિદેશ મંત્રીનો ફોન મધ્યરાત્રિએ રણક્યો; એસ. જયશંકરે ગર્ભિત જવાબ આપ્યો : સંયમ અને શાંતિની અપીલ પર ભારતીય વિદેશ મંત્રીનું સ્પષ્ટ નિવેદન - અમે પહેલગામના ગુનેગારોને છોડશું નહીં: અમેરિકાએ પણ પાક. પ્રધાન સાથે વાત કરી
Read More

જાતિગત વસ્તી ગણતરી શું છે, તે કેવી રીતે કરવામાં આવે છે? જાણો સંપૂર્ણ ઇતિહાસ અને તેનાથી સંબંધિત વિવાદો

સ્વતંત્રતા પછીની દરેક વસ્તી ગણતરીમાં, સરકારે ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જાતિ આધારિત ડેટા જાહેર કર્યા છે. 1931 પછી અન્ય જાતિઓ માટે જાતિવાર ડેટા ક્યારેય પ્રકાશિત થયો ન હતો
Read More

યુધ્‍ધનું કાઉન્‍ટડાઉન શરૂ!! સમગ્ર વિશ્‍વ અધ્‍ધરશ્‍વાસે

ભારત 24 થી 36 કલાકમાં હુમલો કરશે : પાકિસ્તાનના ટાટિયા ધ્રુજવા લાગ્યા : પ્રસારણ મંત્રી તરારે 1:30-2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી : પીએમ મોદીએ સેનાને છૂટ આપતા ધ્રુજવા લાગ્યું પાકિસ્તાન : વાયુસેના એલર્ટ પર : POKમાં તોપખાના અને રોકેટ તૈનાત
Read More

પહેલગામ હુમલા બાદ સલમાન, માધુરી સહિતના સ્ટાર્સનો યુકે પ્રવાસ મુલતવી

ટાઇગર, વરુણ, દિશા, સારા સહિતના સ્ટાર્સ માટે માન્ચેસ્ટર અને લંડનમાં બે શોનું આયોજન કરવામાં આવ્યું હતું
Read More

પાકિસ્તાનને બરબાદ કરવા માટે અગ્નિ-5 મિસાઇલ પૂરતી છે

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાનને 'પાઠ' શીખવવા માટે કડક કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. ગુસ્સે ભરાયેલું પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકી આપી રહ્યું છે. જો યુદ્ધ ફાટી નીકળે તો ભારત પાસે 'અગ્નિ', 'ત્રિશૂલ', 'બ્રહ્મોસ' જેવી મિસાઇલો છે જે પાકિસ્તાનને એક ક્ષણમાં નષ્ટ કરી શકે છે.
Read More

એક જ પોર્ટલમાં જઈ આધાર, પાન, ડ્રાઈવિંગ લાયસન્સ સુધારા-ફેરફાર કરી શકાશે

એકજ ઓળખપત્રમાં સુધારો કરવાથી તમામમાં ઓટોમેટિક અપડેટ થઈ જશે : કેન્દ્ર સરકાર ઓળખપત્રો માટે એકીકૃત પોર્ટલ લાવે છે
Read More

આજે વોર કેબીનેટ : પાકિસ્તાન માટે ‘ભારે’ સમય શરૂ

26 વર્ષ બાદ પાકિસ્તાન સામેની કાર્યવાહીમાં સેનાની ત્રણેય પાંખ એકશનમાં : વડાપ્રધાન મોદીની સેનાને મુક્ત લગામ બાદ, નિર્ણયો પર હવે ધડાધડ મહોર લાગશેઃ સૈન્ય મોરચે પણ ભારે ઉત્તેજના છે.
Read More

કોઈનો વિશ્વાસ ન કરો : ભારતે ચીન સાથેની લદ્દાખ સરહદ પર પણ સૈન્ય વધાર્યું

પેટ્રોલ સ્ક્વોડ અને વિજિલન્સ પોઇન્ટ પણ વધારવામાં આવ્યા
Read More
1 9 10 11 12 13 68