આ હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા ન હોવાનો દાવો ખોટો સાબિત થયો : સમગ્ર હુમલામાં પાકિસ્તાની સેનાની ભૂમિકાનો પર્દાફાશ : બીજા હુમલાખોરની પણ પાકિસ્તાની આતંકવાદી તરીકે ઓળખ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યુદ્ધમાં પરિણમે છે : પંજાબમાં, બે દિવસમાં સરહદી ખેતરોમાં પાકની કાપણી અને કૃષિ પ્રવૃત્તિઓ પુરી કરવા માટે BSF એ જણાવ્યું : ગુરુદ્વારા સાથે સંપર્ક
પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન ચોંકી ઉઠ્યું છે. પાકિસ્તાની સૈનિકોએ ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને સીઝ ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 25-26 એપ્રિલ, 2025 ની રાત્રે કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેનાની વિવિધ ચોકીઓ દ્વારા ઉશ્કેરણી વિના ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકોએ પણ તેનો જવાબ આપ્યો છે. ફાયરિંગમાં કોઈ જાનહાનિના […]