લોગ વિચાર : ભારતની યુપીઆઈ પેમેન્ટ એપ ગૂગલ પેમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ખરેખર, ગૂગલ પે તેનાં વપરાશકર્તાઓની સુવિધા માટે વોઇસ ફીચર્સ રજૂ કરશે. તેનાં લીડ પ્રોડક્ટ મેનેજમેન્ટનું માનવું છે કે ગુગલ પેના નવાં વોઇસ ફીચરથી ઓનલાઇન પેમેન્ટ સરળ બનશે. જો કે વોઇસ ફીચર વિશે વધુ માહિતી આપવામાં આવી નથી કે આ ફિચર […]
PwC અને Perfios દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં ખુલાસો : અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોનના હપ્તા, વીમા પ્રિમીયમ જેવી ફરજિયાત ચુકવણીઓ માસિક ખર્ચમાં ટોચ પર
સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર કેટલાક પોસ્ટર અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે, જો તમે તમારો ફોટો વોટ્સએપ પર મોકલો છો, તો તેને ગંગા અને કુંભ મેળામાં સ્નાન કરાવવામાં આવશે. ડિજિટલ સ્નાન માટે 3,100 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
IIT કાનપુરની ટીમ મોબાઇલ ટાવરનો ડેટા એકત્રિત કરીને તેમજ બસો અને ટ્રેનોમાં ટિકિટ વેચાણ, ઈ - પેમેન્ટ, સાયબર સુરક્ષા, પેઇન્ટ માય સિટી, GST કલેક્શન અને ટોલ કલેક્શનનો અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કરી રહી છે