ત્રિવેણી ઘાટ પર, વડાપ્રધાને મંત્રોના જાપ વચ્ચે મહાકુંભનું પવિત્ર સ્નાન કર્યું : મુખ્યમંત્રી આદિત્યનાથ સતત હાજર : તેમણે મહાકુંભમાં સાધુઓ અને સંતો સાથે સત્સંગ પણ કર્યો.
પશ્ચિમ બંગાળમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. આર્થિક તંગીથી કંટાળીને પતિ આખરે પત્નીની વાતમાં આવીને કિડની વેચવા તૈયાર થઈ ગયો : કિડની વેચીને મળેલા પૈસા લઈને પત્ની તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ.