ફિલ્મમાં જોવા મળશે મહાકુંભની 'વાયરલ ગર્લ' Monalisa
‘કિસ્મતના દરવાજા ક્યારે ખુલી જાય, કોને ખબર,' એ વાત સાચી પડી : ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રા તેમની આગામી ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર'માં મોનાલિસાને મુખ્ય ભૂમિકા આપવા માંગે છે : મોનાલિસા અને તેના પરિવારે આ ફિલ્મમાં કામ કરવા માટે તૈયારી બતાવી છે : આ ફિલ્મમાં મોનાલિસા એક નિવૃત્ત આર્મી ઓફિસરની પુત્રીની ભૂમિકા ભજવશે
Read More