કોરોના કેસોમાં ભારતમાં ફરી ઉછાળો : સક્રિય કેસ 1000 ને વટાવી ગયા : ગુજરાતમાં 109 કેસ નોંધાયા!

મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પણ સંક્રમણ વધ્યું : અમદાવાદમાં 24 કલાકમાં 17 નવા કેસ : રાજ્યોમાં તૈયારીઓ શરૂ
Read More

ટુંક સમયમાં મિલકત નોંધણી ઘેર બેઠા થઇ શકશે

117 વર્ષ જૂના કાયદામાં ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યો છે : મિલકતની નોંધણી હવે ઓનલાઈન થશે : સરકાર નવું બિલ લાવી રહી છે : છેતરપિંડી અને દગાબાજી બંધ થશે : પારદર્શિતા આવશે
Read More

ભારત પાસે 2036 સુધીમાં 5મી પેઢીનું સ્વદેશી જેટ હશે

લોગ વિચાર.કોમ રક્ષામંત્રી રાજનાથસિંહે 5મી પેઢીના પહેલા સ્વદેશી જેટના મોડેલને મંજુરી આપી દીધી છે. તેને બનાવવા માટે ખાનગી કંપનીઓ બોલી લગાવી શકશે તેનુ 2036 સુધીમાં વાયુસેનામાં સામેલ કરવાનું લક્ષ્ય છે. તે ડબલ એન્જીનનુ સ્ટેલ્થ વિમાન હશે. જેને દુશ્મનનું રડાર પણ નહીં પકડી શકે વાયુસેનાનું સૌથી આધુનિક જેટ રાફેલ છે.જે 4.5 પેઢીનું છે. ત્રણ દેશો અમેરિકા, […]
Read More

હવે UPI માં, ઓટો પેમેન્ટ કમાન્ડ ફક્ત નોન-પીક અથવા રાત્રિના સમયે જ સક્રિય રહેશે

બેલેન્સ ચેકિંગ પર પણ લગામ! દેશમાં લોકપ્રિય બની રહેલી ચુકવણી પ્રણાલી પરનો ભાર ઘટાડવાનો પ્રયાસ
Read More

મુંબઈ - મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ : 5 લોકોના મોત

દિલ્હી - પંજાબ - હરિયાણા - હિમાચલ જેવા રાજ્યોમાં વરસાદ - વાવાઝોડું - તોફાનની આગાહી
Read More

મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચ્યું : 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો : મુંબઈમાં ભારે વરસાદ

રાત્રે ભારે વરસાદને કારણે પાણી ભરાયા : બોરીવલી, શાંતાક્રુઝ સહિત આઠ વિસ્તારો માટે રેડ એલર્ટ : 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે - દરિયામાં મોજા ઉછળવાની ચેતવણી
Read More

સિંધુ જળ સંધિના મુદ્દે ભારતે યુએનમાં પાણી વગર પાકિસ્તાનને 'ધોયું'

અમે 65 વર્ષથી કરાર જાળવી રાખ્યો છે પરંતુ પાકિસ્તાને હંમેશા અમને આતંકવાદ સામે યુદ્ધની ભેટ આપી છે : ભારત
Read More

દેશભરમાં હવામાનનું અનોખું મિશ્રણ : ગરમીનો પ્રકોપ ઉત્તર ભારતમાં યથાવત : દક્ષિણ અને પશ્ચિમમાં ભારે વરસાદની ચેતવણી

દિલ્હી-એનસીઆર અને યુપી-બિહારમાં અસહ્ય ગરમી, જ્યારે કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળમાં મેઘમહેરની શક્યતા: રાજસ્થાન અને ઝારખંડમાં પણ હવામાનમાં ફેરફાર
Read More

કોરોના માટે મહારાષ્ટ્રથી દિલ્હી સુધીની હોસ્પિટલો એલર્ટ પર : ઓક્સિજન, દવાઓ, બેડ બધું તૈયાર...

મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, યુપી જેવા રાજ્યોમાં પણ કેસ વધવા લાગ્યા છે : કોરોનાનો નવો પ્રકાર JN.1 હવે ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે : આપણે ફરી એકવાર જવાબદારીપૂર્વક કાર્ય કરવું પડશે : સાવચેત રહો, સતર્ક રહો અને ફરી એકવાર કોરોનાને હરાવો... : દિલ્હીમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે એક એડવાઈઝરી જારી કરી : મહારાષ્ટ્રમાં 35 નવા કેસ, ચિંતા વધી રહી છે : ગુજરાતમાં 15 નવા કેસ નોંધાયા
Read More