નરેન્દ્ર મોદીએ સુનિતાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
લોગ વિચાર : પૃથ્વીની પરિક્રમા કરી રહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સ્પેસ-એક્સમાં 9 મહિના સુધી રહેલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સને ભારત આવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે ‘ભારતનાં પુત્રી તમો માઈલો દૂર છો, છતાં અમારા હૃદયની પાસે છો.’ મહા પ્રયાસે આખરે તે બંને અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ‘ડ્રેગન’ નામક […]
Read More