રામનવમીએ આ વખતે પણ અયોધ્યામાં રામલલ્લાને હાઈટેકથી સૂર્યાભિષેક થશે

સૂર્યતિલક 4 મિનિટ માટે રામલલ્લાના લલાટે રહેશે : રામ મંદિર ખાતે ભવ્યતા સાથે રામ નવમીની ઉજવણી માટે તૈયારીઓ પૂરજોશમાં : 30 લાખ ભક્તોના એકત્રીકરણ માટે આયોજન
Read More

આરોગ્ય વીમો મોંઘો થતાં લોકોને પ્રીમિયમ ભરવા માટે લેવી પડી રહી છે લોન

ઘણી કંપનીઓ વીમા પ્રિમીયમ માટે ધિરાણ કરી રહી છે : નાના શહેરોમાં લોનની માંગ વધુ
Read More

દેશભરના 32 લાખ મુસ્લિમ પરિવારોને ઈદ પર સૌગાત-એ-મોદી મળશે

ભાજપ લઘુમતી મોરચાએ ગરીબ મુસ્લિમ પરિવારો માટે મોદી કીટ તૈયાર કરી : તેને ઘરે ઘરે પહોંચાડવાની તૈયારીઓ
Read More

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વક્ફ બિલના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન

વક્ફ બિલનો વિરોધ રાજકીય રીતે પ્રેરિત : જગદંબિકા પાલ : વક્ફ બિલથી આપણા ઘરો, જમીન અને મસ્જિદો પર હુમલા થઈ રહ્યા છે : મુસ્લિમ નેતાઓ
Read More

સરકારના કડક નિયમો છતાં, દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર ખીલી રહ્યા

ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 સુધીમાં ચાર મુખ્ય વેબસાઇટ્સની 1.6 અબજ વિઝિટ થઈ : ડિજિટલ ઇન્ડિયા ફાઉન્ડેશનના અહેવાલમાં સનસનાટીભર્યા ખુલાસો
Read More

ગુજરાતીઓ મહેનતુ ....સૌથી વધુ કલાકો કામ કરે છે

ગુજરાતના લોકો બિહારની સરખામણીએ સાત ગણું વધુ કામ કરે છે : ગોવાના લોકો સૌથી ઓછું કામ કરે છે પણ સૌથી વધુ કમાણી કરે છે : ગુજરાતમાં શહેરી લોકો સરેરાશ 8.3 ટકા દરરોજ કામ કરે છે
Read More

લીલાવંતી હોસ્પિટલમાં મેલીવિદ્યાના પુરાવા : માનવ હાડકાં અને વાળથી ભરેલા આઠ કન્ટેનર જપ્ત

ગુજરાતના એક દર્દીના ઘરેણા ચોરાતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને તેમના સહયોગીઓએ ટ્રસ્ટની હોસ્પિટલમાં રૂ. 1500 કરોડની ઉચાપત કરી હોવાના આક્ષેપ સાથે એક પછી એક ચાર FIR
Read More

ચેક રિટર્ન કેસોનો ભરાવો : ચાર નવી કોર્ટ શરૂ કરવામાં આવશે

લોગ વિચાર : અમદાવાદમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ચેક રિટર્નના કેસોના નોંધપાત્ર વધારો થયો છે. જેને લઈને આ કેસોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસની વધારાની ચાર નવી કોર્ટો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મેટ્રો કોર્ટના જજ ત્યાં ટ્રાન્સફર થતાં તેમની જગ્યાઓ ખાલી પડશે નવી ચાર કોર્ટો હોળી પછી […]
Read More

RTE; રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાની તૈયારી

આગામી શૈક્ષણિક વર્ષથી અમલીકરણ : સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓની સમકક્ષ આવક મર્યાદા લાવવા; અનિયમિતતા ઘટાડવાના પ્રયાસો
Read More

યાત્રાધામ દ્વારકા ખાતે હોળી અને ફુલડોલ ઉત્‍સવ પ્રસંગે લોખંડી સુરક્ષા વ્યવસ્થા...

લોગ વિચાર : આગામી ૧૪ તારીખે યાત્રાધામ દ્વારકા ખાતે હોળી અને ફુલડોલના ઉત્‍સવની ઉજવણી થવાની છે. આ અવસર પર, દેશભરના અનેક શ્રદ્ધાળુઓ દ્વારકા આવે તે પહેલાં, સુરક્ષાની માટે ૧૪૦૦ થી વધુ પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યા છે. બંદોબસ્‍ત માટે ૧ એસપી, ૫ ડીવાય એસપી, ૯૦ પીઆઈ અને પીએસઆઈ સાથે ૧૪૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડીના જવાનો તૈનાત રહેશે. શ્રધ્‍ધાળુઓ ભગવાન […]
Read More
1 19 20 21 22 23 68