મહાકુંભનો પ્રારંભ : ગંગા, યમુના, સરસ્વતીનાં ત્રિવેણી તટે શ્રધ્ધા, ભકિત, આધ્યત્મિકતાનો મહાસંગમ

પોષ પૂર્ણિમાના દિવસે સવારે ૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું : કાલે મકરસંક્રાંતિનું પવિત્ર સ્નાન : માત્ર બે દિવસમાં ૪ કરોડ શ્રદ્ધાળુઓ ભેગા થવાની અપેક્ષા : 45 દિવસ સુધી ચાલનારા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં 40 મિલિયન લોકો ભાગ લે તેવી અપેક્ષા : સુરક્ષાથી લઈને તમામ પ્રકારની અભૂતપૂર્વ વ્યવસ્થાઓ
Read More

સોમવારથી કુંભ મેળો : સંપૂર્ણ તૈયારી: કટોકટી માટે મજબૂત વ્યવસ્થા

કુંભ મેળામાં કરોડો ભક્તો એકઠા થવાના હોવાથી, કટોકટી સંબંધિત એપ્લિકેશન ઉપરાંત વિવિધ રંગીન QR કોડ લગાવાયા છે : ભક્તો વિવિધ ભાષાઓ બોલે છે, તેથી સંદેશાવ્યવહાર માટે કમાન્ડ સેન્ટરમાં બહુવિધ ભાષાઓ બોલી શકે તેવા અધિકારીઓની વ્યવસ્થા કરાઈ
Read More

મહાકુંભ 2025 : વિશાળ યજ્ઞશાળાની આહુતિઓ પર્યાવરણને કરશે શુધ્ધ

કુંભ મેળા વિસ્તારમાં વિવિધ શિબિરોમાં સેંકડો યજ્ઞશાળાઓ : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની 9 માળની સૌથી મોટી યજ્ઞશાળા : મહાકુંભમાં ગાયોના રક્ષણ માટે યજ્ઞશાળામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા આહુતિઓ અપાશે : સેનાના શહીદોને પણ આહુતિ અપાશે.
Read More

મહાકુંભની સુરક્ષાની જવાબદારી હવે 200 NSG કમાન્ડોના હાથમાં

આતંકવાદીઓને ઓળખવા માટે પાંચ રાજ્યોમાંથી સ્પોટર્સની 30 ટીમો પણ તૈનાત કરવામાં આવશે
Read More

મહાકુંભના બધા સ્નાન શાહી નથી હોતા, સામાન્ય સ્નાન ક્યારે હોય છે અને શાહી સ્નાન ક્યારે હોય છે? જાણો તમામ તિથિ

આ વર્ષે મહાકુંભ 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થશે, અને 26 ફેબ્રુઆરી 2025, મહાશિવરાત્રીના રોજ સમાપ્ત થશે
Read More

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પહોંચેલા 'અનાજ બાબા' આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા

લોગ વિચાર : અંજવાલા બાબાના નામથી પ્રખ્યાત અમરજીત મહા કુંભ મેળામાં ખૂબ જ આકર્ષણ જમાવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના રહેવાસી ગ્રાનવાલા બાબા પોતાના માથા પર ઘઉં, બાજરી, ચણા અને વટાણા જેવા પાક ઉગાડીને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છેલ્લાં પાંચ વર્ષથી બાબા પર્યાવરણની રક્ષા માટે જાગૃતિ ફેલાવવા માટે આ અસામાન્ય પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા […]
Read More

HMPV સામે શાળાઓ એલર્ટ : સાવચેતીના પગલાં શરૂ કર્યા

શરદી-ખાંસી-તાવ જેવા લક્ષણો ધરાવતા બાળકોને શાળાએ ન મોકલવા વાલીઓને સલાહ
Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરનું નામ બદલીને 'ઋષિ કશ્યપ' કરવાના સંકેત આપ્યા

હવે કાશ્મીરને નવું નામ મળી શકે છે : કાશ્મીરનું નામ બદલવાની હિલચાલથી રાજકીય ગરમાવો
Read More

Mahakumbh 2025 : દર 12 વર્ષે કુંભ અને દર 144 વર્ષે મહાકુંભ

જાન્યુઆરીમાં ભારતનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો : કુંભ મેળો ચાર મુખ્ય સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે.
Read More

આકાશમાં એક અદ્ભુત ઘટના જોવા મળશે: રાત્રે ચંદ્ર કાળો થઈ જશે

બ્‍લેક મૂન ૩૦ ડિસેમ્‍બરે અમેરિકામાં અને ૩૧ ડિસેમ્‍બરે યુરોપ, આફ્રિકા અને એશિયામાં જોવા મળશે
Read More
1 21 22 23 24 25 55