ગત વર્ષે સામાન્ય વર્ગને કોઈ રાહત મળી ન હતી : મોસમી શાકભાજી પણ ગયા વર્ષ કરતાં મોંઘા : ખાદ્યતેલ-લોટ-ઘી-મસાલા-સૂકા મેવા-ચોખાના ભાવમાં 15થી 40%નો વધારો થયો છે : બાંધકામ ઉદ્યોગ પણ મોંઘો : ખર્ચ 39% વધ્યો
લોગવિચાર : પ્રયાગરાજમાં મહાકુંભમેળાના સ્થળે આવનારા આશરે 45 કરોડ ભાવિકોની સુરક્ષા અને સુવિધા માટે ઉત્તર પ્રદેશની યોગી આદીત્યનાથ સરકારે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. ભાવિકો માટે પાણીની અંદર સુરક્ષા માટે યોગી સરકારે અન્ડરવોટર ડ્રોનની વ્યવસ્થા કરી છે. આ ડ્રોન 24 કલાક પાણીની નીચેની ગતિવિધિ પર નજર રાખશે. અંધારામાં પણ એ આસાનીથી નજર રાખી શકશે. […]
મહિલાઓએ સાડીઓ પહેરીને રિવરફ્રન્ટ પર વોકીંગ, જોગીંગ, રનીંગ, પાવરયોગા અને ગરબા પ્રવૃત્તિ પણ કરી હતી : 1029 સાડીઓને એકસાથે બાંધીને સાંકળ બનાવતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડને નોંધ લીધી હતી