સુરતથી બેંગકોકની સીધી ફ્લાઈટ સેવા આજથી શરૂ : સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરશે

એર ઈન્ડિયાના અધિકારીઓ પ્રથમ ફ્લાઈટ ભરાઈ ગયા બાદ ટેક ઓફ કરવા પહોંચ્યા : બેંગકોક જતા પ્રવાસીઓમાં ઉત્સાહ છવાયો
Read More

તબલાવાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈને સાન ફ્રાન્સિસ્કોમાં 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું : ચાહકો - પ્રશંસકોમાં શોકનું મોજુ
Read More

કર્ણાટકની સમાઈરા 18 વર્ષની ઉંમરે ભારતની સૌથી યુવા પાયલટ બની

લોગવિચાર : કર્ણાટકના વિજયપુરાની વતની 18 વર્ષની સમાઈરા હુલ્લુરે ભારતમાં સૌથી નાની ઉંમરે કમર્શિયલ પાઈલટ લાઈસન્સ મેળવીને ઈતિહાસ રચ્યો છે, તે બિઝનેસમેન અમીન હુલ્લુરની દીકરી છે. સમાઈરાએ વિનોદ યાદવ એવિયેશન એકેડેમી ઓફ કાર્વર એવિયેશનમાં ટ્રેઈનીંગ લીધી હતી. કુલ દોઢ વર્ષની ટ્રેઈનીંગમાં તેણે 6 પરીક્ષા અને 200 કલાક વિમાન ઉડાડવાનો અનુભવ લીધા પછી પાઈલટનું લાઈસન્સ મેળવ્યું […]
Read More

નવી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત કરતાં વધુ ઝડપથી દોડશે : સ્પીડ 280 કિમી હશે

ડિઝાઇન - ઉત્પાદનની તૈયારી : રેલ્વે મંત્રીની જાહેરાત
Read More

ઝાંસીની સરકારી હોસ્પિટલમાં અગ્નિકાંડ : 10 નવજાતનાં મોત

બેદરકાર... આગના સમયે ફાયર એલાર્મ વાગ્યું ન હોવાથી રેસ્ક્યુ ઓપરેશન મોડું શરૂ થયું
Read More

દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહનું મહત્વ

લોગવિચાર : કારતક સુદ અગિયારસ ને તારીખ 12 નવેમ્બર ને મંગળવાર ના દિવસે દેવદિવાળી છે. દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. ખાસ કરીને રિવાજ પ્રમાણે સૌરાષ્ટ્રમાં દેવ દિવાળી કારતક સુદ અગિયારસના દિવસે ઉજવવામાં આવે છે તે સિવાય ભારતમાં બીજી બધી જગ્યાએ કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે પૌરાણિક કથા પ્રમાણે અષાઢ […]
Read More

ગોવામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં અચાનક ઘટાડો થયો

એક સમયે વિદેશી પ્રવાસીઓથી ખીચોખીચ ભરાયેલો ગોવાનો દરિયાકિનારો શાંત : સ્થાનિક વેપારીઓની ચિંતા : ટેક્સી માફિયા તરીકે ઓળખાતું જૂથ સમસ્યા માટે જવાબદાર?
Read More

ગેસ ચેમ્બર બન્યું દિલ્હી : નોઈડામાં પ્રદૂષણનું સ્તર 696ને પાર

રાત્રે અને સવારના સમયે રાજધાની ધુમ્મસથી છવાયેલી : વાયુ પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા
Read More

સિંહોના રહેઠાણને પ્લાસ્ટિક મુકત રાખવા 300 સભ્યોની ટુકડી

12 નવેમ્બરથી શરૂ થશે લીલી પરિક્રમા : આ પરિક્રમામાં 15 લાખ લોકો જોડાશે તેવી અપેક્ષા : પરિક્રમામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ
Read More
1 23 24 25 26 27 55