આપણે સહુ અને આપણું રિમોટ કંટ્રોલ!
ભગવતીકુમાર શર્મા મારા સોળેક વર્ષની વયના પૌત્ર અને દોહિત્ર મારે ઘરે આવે છે ત્યારે પહેલું કામ ટીવી ચાલુ કરવાનું કરે છે. ટીવીની આસપાસ જ પડેલું રિમોટ કંટ્રોલ હાથમાં લઈ ફટાફટ સ્વિચો દબાવીને તેઓ ટીવી ચાલુ કરી દે છે. આટલેથીયે તેઓ અટકતા નથી. રિમોટ કંટ્રોલને તેઓ સતત સક્રિય રાખે છે, પરિણામે ટીવીના સ્ક્રીન પર ચેનલો […]
Read More