પોતાનાં વખાણ સાંભળવાનું કોને ન ગમે?
એક નાનકડું કૌટુંબિક ફંક્શન યોજાયું હતું. દસપંદર માણસો ભેગાં થયેલાં હતાં. એક બહેને બધાંને ચાના કપ આપ્યા. મેં ચા પીવા માંડી. પેલાં બહેને મારો અભિપ્રાય પૂછયો, 'કેમ, ચા સારી બની છેને?' મેં નિખાલસ ભાવે જવાબ આપ્યો, 'વધુ સારી બની શકી હોત.” થઈ રહ્યું! પેલાં બહેનને માઠું લાગ્યું. એમની આંખોમાં પાણી આવી ગયાં. હું ક્ષુબ્ધ બની […]
Read More