પશ્ચિમ બંગાળમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. આર્થિક તંગીથી કંટાળીને પતિ આખરે પત્નીની વાતમાં આવીને કિડની વેચવા તૈયાર થઈ ગયો : કિડની વેચીને મળેલા પૈસા લઈને પત્ની તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ.
ગુજરાતના જામનગરમાં ૫૧ વર્ષીય પશુપાલક મોહનભાઈનું કોંગો ફીવરથી અવસાન થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ પહેલો કિસ્સો છે. આરોગ્ય વિભાગે વાયરસની પુષ્ટિ કરી છે અને આ વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે. આ રોગ પાલતુ પ્રાણીઓ દ્વારા ફેલાય છે અને સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે.