અવકાશમાં લાંબા સમય સુધી રહેવાથી આંતરડા - લિવર સંકોચાવાનું જોખમ

હાલ સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાઈ છે ત્યારે.... : કેનેડાની યુનિવર્સિટીના સંશોધકોનો ખુલાસો
Read More

ગણેશ ચતુર્થીના અવસરે ભારતીય રેલ્વે 300થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

હવે ભીડ જોઈને રેલવેએ આ ટ્રેનોની સંખ્યા વધારીને 342 કરવાનો નિર્ણય લીધો છે
Read More

હવે તિરુપતિ મંદિરમાં પ્રસાદ લેવા માટે આધાર કાર્ડ જરૂરી

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા લાડુ મેળવવા માટે નવી વ્યવસ્થા કરી છે.
Read More

દિલ્હી પોલીસે એક મહિના સુધી ઓપરેશન ચલાવીને 19 સાયબર માફિયાઓની ધરપકડ કરી

મેવાતથી ઝારખંડ સુધી દરોડા પાડીને કરોડોની છેતરપિંડી ઝડપાઈ
Read More

એક UPI એકાઉન્ટમાંથી 5 લોકો પેમેન્ટ કરી શકે છે

સરકારે UPI સર્કલ શરૂ કર્યું, એક મહિનામાં 15,000 સુધીની ટ્રાન્ઝેક્શન મર્યાદા
Read More

મોંઘવારીનું સંકટ : અનાજ-કઠોળ મોંઘા

તુવેર દાળમાં પ્રતિ કિલો રૂ. 65નો બે વર્ષમાં સૌથી મોટો ભાવવધારો : મગ- અડદ- ચોખા- ઘઉં- ચણાની દાળ પણ મોંઘી
Read More

આજે રાત્રે 8 વાગ્યાથી ઓનલાઈન પાસપોર્ટ પોર્ટલ બંધ થશેઃ તમે 5 દિવસ સુધી કામ કરી શકશો નહીં

આગામી 5 દિવસ સુધી પાસપોર્ટ અરજીઓ સંબંધિત કોઈ કાર્ય કરવામાં આવશે નહીં: આ સમયગાળા દરમિયાન કોઈ નવી એપોઈન્ટમેન્ટ્સ શેડ્યૂલ કરી શકાશે નહીં અને અગાઉ બુક કરેલી એપોઈન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે
Read More

પ્રદૂષણમાં ઘટાડો ભારતીયોના આયુષ્યમાં એક વર્ષનો વધારો કરે છે : રિપોર્ટમાં રસપ્રદ ખુલાસો

દેશમાં પ્રદૂષણની ગંભીર સમસ્યા વચ્ચે રાહતના સમાચાર, સારા વરસાદથી પ્રદુષણ ઘટયુ: રિપોર્ટમાં દાવો
Read More
1 30 31 32 33 34 55