લોગવિચાર : હાપૂડના યુવાન અભિષેકનો દેશપ્રેમ અને સ્વતંત્રતાનાં લડવૈયાઓ પ્રત્યેનો આદર આખા શરીર પર કોતરાયો છે. અભિષેક ગૌતમ નામના યુવાને શરીર પર 631 શહીદ જવાનોની સાથોસાથ ક્રાંતિકારીઓનાં ચિત્ર ત્રોફાવ્યા છે. એ માટે ઈન્ડિયા બુક ઓફ રેકોડર્સે તેનું સન્માન પણ કર્યુ છે અને લિવીંગ વોલ મેમોરીયલ ટાઈટલ નામ આપ્યું છે. દેશ માટે શહીદ થયેલા જવાનો પ્રત્યેનો […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 11મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. જમ્મુ ક્ષેત્રમાં સક્રિય આતંકવાદીઓ દિલ્હી અથવા પંજાબમાં હુમલો કરી શકે છે તેવા ગુપ્તચર બાતમીને પગલે લોખંડી સુરક્ષા વધારી દેવામાં આવી છે.