શ્રાવણ માસનો આરંભ થતા જ માંગ વધવાથી ફળોના ભાવ ઉંચકાયા
લોગ વિચાર : પવિત્ર શ્રાવણ માસનો આરંભ થતા જ જામનગર શહેરમાં શિવમય માહોલ બની ગયો છે. શિવાલયોમા ભગવાન ભોળાનાથની આરાધના, પૂજા સહિતના વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. શ્રાવણમાસ દરમિયાન લોકો એકટાણા કે ઉપવાસ કરતા હોવાથી ભોજનમાં ફળોનો વધારે ઉપયોગ કરે છે. જેને લઈને ફળોની ખરીદી ડબલ થઈ ગઈ છે સાથે કિલોએ ભાવમાં પણ 20 થી […]
Read More