અમેરિકાથી યુરોપ સુધીના 32 દેશોમાં ભારતીય સાંસદો પાકિસ્તાનનો પર્દાફાશ કરશે : આજે 3 પ્રતિનિધિમંડળ રવાના થયા : કુલ 7 ડેલિગેશન વિદેશોમાં જશે: વિશ્વ સમુદાયને કહેવામાં આવશે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપી રહ્યું છે
લોગ વિચાર.કોમ બોર્ડર સિકયુરીટી ફોર્સ-બીએસએફે પંજાબમાં ભારત-પાકિસ્તાન સીમા પર રિટ્રિટ સેરેમની ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સમારોહ ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાના કારણે બંધ કરાયો હતો હવે અટારી, હુસૈનીવાલા અને સદકી બોર્ડર પોસ્ટ પર આ સેરેમની થશે. અલબત બીએસએફ અને પાકિસ્તાની ફોજ સાથે હાથ મિલાવવા અને બોર્ડર ગેટ ખોલવા જેવી એકિટીવીટી નહિં થાય. અધિકારીઓનાં […]
ભારતીય સેનાના વાયુ રક્ષા કો - ઓર્ડીનેટર લેફ. જનરલનો આકરો સંકેત : આખું પાકિસ્તાન ભારતીય સેનાની રેન્જમાં છે : અંદરથી હુમલો કરવાની સંપૂર્ણ ક્ષમતા અને શસ્ત્રો છે : ચેતવણી