ભારતની સ્નાન સંસ્કૃતિ!
ભગવતીકુમાર શર્મા હાલ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં અલાહાબાદ નજીકના તીર્થક્ષેત્ર પ્રયાગમાં મહાકુંભમેળો ચાલી રહ્યો છે. ગઈ તા. ૯મી જાન્યુઆરીથી શરૂ થયેલો આ મહાકુંભ દોઢ મહિનો ચાલશે. મહાકુંભમેળો દર બાર વર્ષે આવે છે. પ્રયાગ ઉપરાંત હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક તેનાં બીજાં સ્થળો છે. અર્ધકુંભ પણ યોજાતા રહે છે. આ વખતના મહાકુંભમેળામાં કુલ ચાર 'શાહી સ્નાન' છે. […]
Read More