લોગ વિચાર : દ્રાસમાં કારગીલ વિજય દિવસનો બે દિવસીય રજત જયંતી સન્માન સમારોહ ગઈકાલ ગુરુવારથી શરૂ થયો હતો. આજે વિજય દિવસ છે. 25માં કારગીલ વિજય દિવસ પર પીએમ મોદી સવારે 8.20 વાગ્યે દ્રાસમાં કારગીલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ટનલની શરૂઆત: પીએમ મોદીએ નીમૂ-પદમ-દારચા એકસીસ પર બનનાર સિંકુન લા ટનલના કામની […]
લોગ વિચાર : ભૂતાનના રાજા અને વડાપ્રધાનની રાહબરી હેઠળના એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળની ગુજરાતની તેમની બે દિવસની મુલાકાતના ભાગરૂપે અદાણી ગ્રુપની ફ્લેગશિપ ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાઇટ્સ-મુન્દ્રા અને ખાવડાની આજે મુલાકાત લીધી હતી. અદાણી સમૂહ સાથે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની તકો શોધવાનો તેમની આ મુલાકાતનો પ્રાથમિક ઉદ્દેશ હતો. ભારતનું પાડોશી રાષ્ટ્ર ભૂટાન વિશાળ કક્ષાએ ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં અદાણીની […]