આગામી 5 દિવસ સુધી પાસપોર્ટ અરજીઓ સંબંધિત કોઈ કાર્ય કરવામાં આવશે નહીં: આ સમયગાળા દરમિયાન કોઈ નવી એપોઈન્ટમેન્ટ્સ શેડ્યૂલ કરી શકાશે નહીં અને અગાઉ બુક કરેલી એપોઈન્ટમેન્ટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે
નવો નિયમ 1 સપ્ટેમ્બર 2024: આજના સમયમાં આધાર કાર્ડ, ઓનલાઈન UPI પેમેન્ટ, ગૂગલ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. આવી સ્થિતિમાં, જો તેમના નિયમોમાં કોઈ ફેરફાર થાય છે, તો મોબાઇલ વપરાશકર્તાઓ તરીકે આપણે જાગૃત રહેવું જોઈએ, કારણ કે તેની સીધી અસર આપણા જીવન પર પડે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ...
લોગવિચાર : આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની સુરક્ષાના સ્તરમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. તેમની સુરક્ષા કેટેગરી ઝેડ પ્લસથી વધારી એડવાન્સ સિક્યોરિટી લાઈજન (એએસએલ) કરવામાં આવી છે. તેમની સુરક્ષા વ્યવસ્થા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સમકક્ષ થશે. આ મુદ્દે હાલમાં ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, […]
ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશન મળી રહ્યું છે : લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.