આવતીકાલથી છ દિવસ સુધી ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી થશે : તૈયારીઓ પૂરજોશમાં

લોગવિચાર : જન્માષ્ટમીના તહેવારને હવે માત્ર ગણતરી ના દિવસો બાકી છે તેવામાં શહેરના કૃષ્ણ મંદિરોમાં અત્યારથી જન્માષ્ટમી માટે તડામાર તૈયારીઓ ચાલુ છે. આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ પ્રમુખ શ્રી વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વખતે સાતમથી અગિયારસ એટલે કે તારીખ 24 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી છ દિવસ માટે મંદિરમાં મહોત્સવ […]
Read More

અમદાવાદના એક શખ્સે સૌરાષ્ટ્રના 9 વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં ફૂડ પેકિંગની નોકરીની લાલચ આપી છેતરપિંડી કરી

રાજકોટ અને ઉના પંથકના વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું : લોયડ જોસેફ નામના શખ્સ સામે ઉના અને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ
Read More

જો ડોક્ટરો ફરજ પર પાછા નહીં ફરે તો તેમને ગેરહાજર ગણવામાં આવે : સુપ્રીમ કોર્ટ

લોગવિચાર : આરજીકર મેડિકલ કોલેજ- હોસ્પિટલની ઘટનાનો વિરોધ કરી રહેલાં ડોકટરોને ફરજ ફરી શરૂ કરવા, એસ.સી.એ કહયું હતું. કોર્ટે કહ્યું હતું કે  ફરજમાંથી ગેરહાજર રહેવા બદલ ડોકટરોને ગેરહાજર ગણવામાં આવશે અને તેઓને તાત્કાલિક ફરજ શરૂ કરવા પણ સુચવ્યું હતું. પરંતું સુપ્રીમ કોર્ટે અધિકારીઓને 11 દિવસના સમયગાળા દરમિયાન જ્યારે તેઓએ હોસ્પિટલોને જાણ કરી ન હતી તે […]
Read More

ફાર્માસ્યુટિકલ કંપનીઓને મોટો ફટકો : સરકારે તાવ, શરદી માટે વપરાતી પેરાસિટામોલ સહિતની 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો

લોગવિચાર : સરકારે તાવ, શરદી, એલર્જી અને પીડા માટે ઉપયોગમાં લેવાતી 156 સામાન્ય દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાંની ઘણી દવાઓ એન્ટીબેક્ટેરિયલ છે અને તેને ફિક્સ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે કહ્યું કે આ દવાઓ મનુષ્યો માટે ખતરો બની શકે છે. FDC દવાઓમાં નિશ્ચિત ગુણોત્તરમાં મિશ્રિત બે અથવા વધુ દવા ઘટકો […]
Read More

દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની વ્હેલીતકે હરાજી થશે : ડીવાયએસપી કક્ષાના અધિકારીને સતા

300 લક્ઝરી કાર સહિત 72133 વાહનો ધૂળ ખાય છે. ગુજરાત વિધાનસભામાં બિલ મંજૂર: 20 લિટરથી વધુ દારૂ હોય તો જ વાહન જપ્ત કરવું
Read More

આ મહિલા છેલ્લા 38 વર્ષથી માત્ર 'ચા' પીને જીવે છે : ખોરાક અને પાણીનો ત્યાગ

લોગવિચાર : છત્તીસગઢમાં કોરિયા નામનો એક જિલ્લો છે. કોરિયા જિલ્લાના બદરિયા ગામમાં 49 વર્ષનાં પીલ્લીદેવી રહે છે. તેમનો દાવો છે કે તેમણે 38 વર્ષ માત્ર ચા પીને જ કાઢ્યા છે. વાત ટાઢા પહોરનું ગપ્પુ જેવી લાગે, પરંતુ ત્યાંના ડોક્ટરો પણ પિલ્લીદેવી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કહે છે. પિલ્લીદેવીએ 11 વર્ષની ઉંમરે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી અન્ન-જળનો […]
Read More

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ મહિલાઓ અને વૃદ્ધોને સુલભ દર્શન વિશેષ પાસ પ્રદાન કરશે

લોગવિચાર : શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભક્તોના સરળ દર્શન માટે સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તે 70 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને બાળકોને તેમના ખોળામાં લઈ જતી મહિલાઓ માટે દરરોજ સુલભ દર્શન પાસ જારી કરે છે. વૃદ્ધોની સાથે સહાયકને પાસ આપવામાં આવી રહ્યો છે. મંદિર ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું […]
Read More

આંધ્રપ્રદેશમાં ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 15ના મોત, 40 ઘાયલ

દુર્ઘટના સમયે યુનિટમાં ફસાયેલા 13 લોકોને બચાવાયા : વિસ્ફોટ ઇલેક્ટ્રિકલ સંબંધિત હોવાની આશંકા
Read More

આયુષ્યરમાન ભારત યોજનામાં ધરખમ ફેરફારો કરવાની તૈયારીઓ મફત સારવાર : પુરૂષો માટે 10 લાખ : મહિલાઓ માટે 15 લાખ

આ યોજના હેઠળ કેન્દ્ર ખાનગી હોસ્પિટલોમાં 4 લાખ બેડ વધારવાની અને લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારી
Read More

તમામ જન્માષ્ટમી લોકમેળાઓમાં વિશેષ સુરક્ષા કવચ : NDRF - SDRF રાજકોટના 'ધરોહર' માટે સ્ટેન્ડ બાય

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકાર - વહીવટીતંત્ર સલામતીના મુદ્દે કોઈ 'ચાન્સ' લેવા માગતું નથી. જિલ્લા કલેક્ટરની સરકારને દરખાસ્ત : પાંચ દિવસ સુધી બંને એજન્સીની ટીમો તૈનાત કરવા માંગ.
Read More
1 45 46 47 48 49 68