લોગ વિચાર : જાણીતા મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમને અગ્નિ મિસાઈલના પ્રણેતા તરીકે ઓળખવામાં આવતા હતા. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ જણાવ્યું કે વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું હૈદરાબાદમાં અવસાન થયું. રામ નારાયણ અગ્રવાલ ‘અગ્નિ મેન’ તરીકે જાણીતા હતા ડો.રામ નારાયણ અગ્રવાલે દેશમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ […]
લોગ વિચાર : રાજકુમાર રાવ અને શ્રદ્ધાકપુર અભિનિત ફિલ્મ ‘સ્ત્રી-2’ એ બોકસ ઓફિસ પર રેકોર્ડ તોડયો છે. ફિલ્મ વર્ષ 2024માં પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી (રૂા.54.35 કરોડ) કરનારી ફિલ્મ બની છે, ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે અને તે 15 ઓગષ્ટે રજૂ થઈ હતી. આ સિકવલ ફિલ્મે ઘણી આશા જગાવી હતી. ‘સ્ત્રી-2’ એ વર્ષ 2024માં […]
લોગ વિચાર : સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠેથી માદક પદાર્થો ઝડપાવાનો સિલિસિલો શરૂ થયો હોય તેમ વલસાડ બાદ હવે નવસારીમાંથી 30 કરોડનું ડ્રગ્સ પકડાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી એક કિલોના એક એવા 50 પેકેટ રેઢા મળી આવ્યા હતા. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના […]
લોગવિચાર : હાપૂડના યુવાન અભિષેકનો દેશપ્રેમ અને સ્વતંત્રતાનાં લડવૈયાઓ પ્રત્યેનો આદર આખા શરીર પર કોતરાયો છે. અભિષેક ગૌતમ નામના યુવાને શરીર પર 631 શહીદ જવાનોની સાથોસાથ ક્રાંતિકારીઓનાં ચિત્ર ત્રોફાવ્યા છે. એ માટે ઈન્ડિયા બુક ઓફ રેકોડર્સે તેનું સન્માન પણ કર્યુ છે અને લિવીંગ વોલ મેમોરીયલ ટાઈટલ નામ આપ્યું છે. દેશ માટે શહીદ થયેલા જવાનો પ્રત્યેનો […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 11મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. જમ્મુ ક્ષેત્રમાં સક્રિય આતંકવાદીઓ દિલ્હી અથવા પંજાબમાં હુમલો કરી શકે છે તેવા ગુપ્તચર બાતમીને પગલે લોખંડી સુરક્ષા વધારી દેવામાં આવી છે.