RSS કાર્યાલય સહિત ત્રણ મોટા હુમલાઓમાં સંડોવાયેલ 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદી પાકિસ્તાનમાં ઠાર

લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબુ સૈફુલ્લાહ, જે નેપાળથી નેટવર્ક ચલાવી રહ્યો હતો, તેની પાકિસ્તાન પહોંચતા જ રહસ્યમય રીતે હત્યા
Read More

હવે, સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન પર રાજદ્વારી બોમ્બ ફેંકવામાં આવશે

7 સાંસદો - ભૂતપૂર્વ રાજદ્વારીઓના પ્રતિનિધિમંડળ ઉપરાંત, વિદેશ મંત્રી જયશંકર પણ વિદેશ જશે : પાકિસ્તાનના આતંકવાદી 'ચરિત્ર'નો પર્દાફાશ કરવા માટે 59 વરિષ્ઠ સાંસદો અને રાજદ્વારીઓ તૈયાર : પાકિસ્તાન પર દબાણ લાવવા માટે મોદી સરકારની નવી વ્યૂહરચના
Read More

Operation Sindoor પછી સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો થઈ શકે

લોગ વિચાર.કોમ પહલગામ હુમલા પછી ભારતે કરેલા ઑપરેશન સિંદૂર બાદ ભારત હવે એના 2025-26ના સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો કરી શકે એમ છે અને એના પગલે સંરક્ષણબજેટ પાછળ કુલ ખર્ચ 7લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. વધારાનું ભંડોળ આધુનિક શસ્ત્રોની ખરીદી, રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા સ્વદેશી ડિફેન્સ ટેક્નોલોજીને ટેકો આપવા માટે વાપરવામાં આવશે. […]
Read More

ધાર્મિક રીતે મહત્વપૂર્ણ 'ગયા' શહેરનું નામ બદલીને 'ગયાજી' કરાયું

લોગ વિચાર.કોમ બિહારમાં થયેલી પ્રધાનમંડળની બેઠકમાં બૌદ્ધ ધર્મ માટે પૌરાણિક મહત્ત્વ ધરાવતા ગયા શહેરનું નામ બદલીને ‘ગયાજી’ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શહેરના પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને ગયા શહેરનું સન્માનજનક નામકરણ ‘ગયાજી’ કરવામાં આવ્યું છે. પ્રધાનમંડળની બેઠક પછી કેબિનેટના ઍડિશનલ ચીફ સેક્રેટરી ડો. એસ. સિદ્ધાર્થે કહ્યું હતું કે બોધગયામાં સતત પર્યટકોની સંખ્યા […]
Read More

Heavy Rain in Mumbai : જોરદાર પવન સાથે અનેક ભાગો પાણીમાં ગરકાવ

ચોમાસા પહેલા હવામાનમાં પલટો : ઘણા રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી ; કેટલાક રાજ્યોમાં હીટવેવની ચેતવણી - દાદર, બાંદ્રા, પરેલ, કોલાબા, મરીન લાઇન્સ, ભાયખલા જેવા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામ - મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, કાશ્મીર, હિમાચલ જેવા રાજ્યોમાં વરસાદની ચેતવણી : રાજસ્થાન-ઉત્તરપ્રદેશમાં ભીષણ ગરમીની ચેતવણી
Read More

મુંબઈ એરપોર્ટ પરથી બે ISIS આતંકવાદીઓની ધરપકડ

બે વર્ષથી વોન્ટેડ અને તેમના માથા પર ત્રણ લાખનું ઇનામ જાહેર હતું : ઇન્ડોનેશિયાથી પરત ફરતા ધરપકડ : મોટા નેટવર્કનો પર્દાફાશ કરવાની શંકા
Read More

પાકિસ્તાનથી આવતા ધૂળના તોફાને દિલ્હીની હવાને ઝેરી બનાવી દીધી: એલર્ટ જારી

યુદ્ધવિરામ વચ્ચે સરહદ પર કુદરતી આફત આવી : ધૂળના તોફાનથી સૂર્યપ્રકાશ ઢંકાઈ ગયો : લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી
Read More

ભુજ : એરબેઝ ખાતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સૈનિકોને મળ્યા

ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન ભૂજ એરબેઝ પરથી પાકિસ્તાની ડ્રોનને તોડી પાડનારા સૈનિકો સાથે સંરક્ષણ મંત્રીએ સમીક્ષા બેઠક યોજી : રાજનાથ સિંહનો ગુજરાતમાં બે દિવસનો પ્રવાસ
Read More

રાજનાથ સિંહ શુક્રવારે ભૂજ એરબેઝ પહોંચશે

ઓપરેશન સિંદૂર દરમિયાન ભુજ એરબેઝ પર એક મહત્વપૂર્ણ યુદ્ધ લડાયું હતું. : પશ્ચિમી વાયુ કમાન્ડના વડા પણ સંરક્ષણ પ્રધાન સાથે જોડાશે : જવાનો સાથે બે દિવસ વિતાવશે અને સુરક્ષા બેઠકો યોજાશે
Read More

હવેથી ભારતમાં પાકિસ્તાની વસ્તુઓ ઓનલાઈન વેચાશે નહીં

પાકિસ્તાનને આર્થિક મોરચે ફટકો પડશે : ભારતમાં પાકિસ્તાની ધ્વજવાળી કોઈપણ વસ્તુના વેચાણ પર પ્રતિબંધ : એમેઝોન-ફ્લિપકાર્ટને નોટિસ : પાકિસ્તાની ધ્વજ અને વસ્તુઓ દૂર : પાકિસ્તાન માટે નવી મુસીબત
Read More
1 3 4 5 6 7 68